બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ પોતાની અલગ અદાઓ સાથે પોતાના સ્ટાઈલિશ લુક માટે પણ ચર્ચામાં રહેતી હોય છે લોકો આલિયાના અંદાજના દીવાના છે એજ એક્ટર અત્યારે પોતાની આવનારી ફિલ્મ બ્રહ્માશસ્ત્ર અને RRR ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે હાલમાં આલિયા ફિલ્મના પ્રમોશન માટે જતા ગ્રીન કલરની શોર્ટ ડ્રેસ પહેરેલ જોવા મળી.
પરંતુ અહીં આલિયાના ડ્રેસ કરતા પગમાં પહેરેલ સેન્ડલ વધુ આકર્ષી રહ્યા હતા અલીયાના સેંડલ આગળ અને પાછળ સફેદ રંગના ટીસ્યુ કપડાંનું બનાવવમાં આવેલ હતું જે તેની ખુબસુરતી વધારો કરી રહ્યું હતું પરંતુ જયારે પેરેલ સેન્ડલની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો ત્યારે બધાના હોશ ઉડી ગયા.
જિમ ચુની વેબસાઈટ પર આલિયા ભટ્ટની આ સેન્ડલની કિંમત 70000 હજાર બતાવવામાં આવી રહી છે આમ તો એવું નથી કે પહેલી વાર આલિયાએ આટલી મોંઘી વસ્તુ પહેરી હોય એની પહેલા પણ કેટલાય મોંઘા ડ્રેસ અને સેન્ડલ વિષે ચર્ચામાં આવી ચુકી છે હાલમાં 83ન પ્રમોશનમાં આલિયા બ્લેક અને ગ્રે કલરની.
શોર્ટ ડ્રેસ પહેરી હતી જેની કિંમત 2 લાખથી વધુ બતાવાઈ રહી છે જયારે આલિયાના કામની વાત કરીએ તો તેઓ બ્રહ્માસ્ત્ર અને આરઆરઆર ફિલ્મ આવી રહી છે તેના સિવાય પણ જીલે જરા અને રોકી ઓર રાની અન્ય બીજી ડાર્લિંગ ગંગુબાઈ કાઠિયાવાડી અને સખ્ત ફિલ્મમાં આલિયા ભટ્ટ જોવા મળશે.