પોતાની સફળતાના કારણે આલિયા ભટ્ટની બ્રાન્ડ વેલ્યુમાં ખુબજ વધારો થયો છે તેના શિવાય આલિયા ભટ્ટ પોતાના લગ્ન બાદ લગાતાર ચર્ચાઓમાં બનેલ છે જણાવી દઈએ આલિયા ભટ્ટ હાલમાં જ રણવીર કપૂર સાથે લગ્નના ફેરા ફર્યા એ સમયે તેઓ મીડિયામાં ખુબ હાઈલાઈટ રહ્યા હતા પરંતુ હાલમાં આલિયા ભટ્ટ.
જવેલરીનું ઇનોગ્રેશન કરવા કતાર દેશના દોહામાં ગયેલ છે તેની જાણકારી આલિયા ભટ્ટે સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી આપી આલિયાએ દોહાની કેટલીયે તસ્વીર શેર કરી છે અહીં સામે આવેલ એ તસ્વીરોમાં તેઓ ઓવર ઓલ વાઈટ આઉટફિટમાં જોવા મળી રહી છે અને લગ્ન બાદના આ લુકમાં.
આલિયા ભટ્ટ કમાલની લાગી રહી છે ફેન્સને પણ આલિયાનું આ લુક ખુબ પસંદ આવી રહ્યું છે અને ફેન્સ સાથે સેલિબ્રિટી પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે તસ્વીર શેર કરતા આલિયા ભટ્ટે કેપશન પણ સારું લખ્યું છે કેપશનમાં લખ્યું કે કંઈક ફ્રેચ ફ્રાઈસ પોહ સાથે દોહામાં ખુબસુરત દીવસ DJWE2022 નું ઉદ્દઘાટન.
કરવું અને ખુબજ સારી જવેલરી અને ઘડિયાળનું અનુભવ કરવું સન્માનની વાત છે મિત્રો આલિયા ભટ્ટના અગામી પ્રોજેક્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણવીર કપૂર સાથે જોવા મળશે બંને પર્સનલ લાઈફમાં તો લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે હવે આ જોડી સ્ક્રીનમાં ફરીથી એકવાર જોવા મળશે.