આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી દિવસે ને દિવસે વિવાદમાં પડતી જઈ રહી છે પહેલાજ ગંગુબાઈનો પરિવાર ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાલીને નોટિસ મોકલી ચુક્યો છે એમનો આરોપ છેકે એમની માં ગંગુબાઈ વિશે ફિલ્મ બનાવાની પરમિશન ન લેવામાં આવી અને ફિલ્મમાં ગંગુબાઈને.
વે!શ્યા અને મા!ફિયા કિંગ બતાવાઈ છે પરંતુ તેઓ એક સોસીયલ વર્કર હતી હવે તેના વચ્ચે મુંબઈના કમાઠીપુરા એરિયાના લોકો પણ વિરોધમાં ઉતરી આવ્યા છે એમનું કહેવું છેકે કમાઠીપુરામાં 42 ગલીઓ છે જેમાં લગભગ 30 હજાર લોકો રહે છે જેમાંથી માત્ર ત્રણજ ગલીઓ એવી છે તેમાં સે!ક્સવર્કર રહે છે લોકોનું કહેવું છેકે અહીં.
કેટલાય ડોક્ટર એન્જીનીયર અને પાયલોટ રહે છે ગંગુબાઈ ફિલ્મમાં બધું કમાઠીપુરાનું જ બતાવાયું છે એટલે આ એરિયામાં રહેતા લોકોની બદમાની થઈ રહી છે એમનું જીવવું હરામ થઈ રહ્યું છે બીજી જગ્યાના લોકો એમની મજાક બનાવીરહ્યા છે સૌથી વધુ તકલીફ અહીં રહેતા બાળકોને થઈ રહીછે સ્કૂલમાં ભણતા બાળકો.
અહીં એરિયામાં રહેતા હોવાથી એમની મજાક બનાવાઈ રહી છે અહીંના લોકોને નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યા છે અને આ બધું ફિલ્મનું ટ્રેલર આવ્યા પછી શરૂ થયું છે લોકોનું કહેવું છેકે ફિલ્મ રીલિઝ થયા ઓછી તો એમની તકલીફો વધી જશે એમની માંગ છેકે કંઈપણ કરીને ફિલ્મને રિલીઝ ન થવા દેવામાં આવે.