Cli

આલિયા ભટ્ટની ફેમિલી દીવાની થઈ અલ્લુ અર્જુનની આલિયા કામ કરવા થઈ તૈયાર…

Bollywood/Entertainment

પુષ્પા ફિલ્મની સફળતા બાદ અલ્લુ અર્જુન ખુબજ ચર્ચામાં છે નવાઈ ની વાત એછે કે અલ્લુ અર્જુનની એટલી લોકપ્રિયતા મળી છેકે ખુદ બૉલીવુડ સ્ટાર પણ અલ્લુ અર્જુનના દીવાના થઈ રહ્યા છે અલ્લુ અર્જુનનો જબરજસ્ત અભિનય અને ડાન્સથી બોલીવુડ દીવાનું થઈ રહ્યું છે ફિલ્મની સફળતા બાદ હવે બધાની નજર અલ્લુ અર્જુન પર છે.

એ બધામાં હવે બૉલીવુડ સ્ટાર આલિયા ભટ્ટ અને એમનો પરિવાર છે ફિલ્મ મેકર મહેશ ભટ્ટ પણ ઈચ્છે છેકે એમની પુત્રી આલિયા અલ્લુ અર્જુન સાથે કામ કરે હકીકતમાં આલિયાએ જણાવ્યું કે જ્યારથી એમની ફેમિલીએ પુષ્પા ફિલ્મ જોઈ છે ત્યારથી એમની પુરી ફેમિલી અલ્લુ અર્જુનની ફેન થઈ ગઈ છે આલિયા ભટ્ટે.

ખુદ જણાવ્યું કે તેઓ અલ્લુ અર્જુન સાથે કામ કરવા માંગે છે એમને એક તેલુગુ ન્યૂઝથી વાત કરતા જણાવ્યું કે મારી પુરી ફેમિલીએ અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ જોઈ અને અલ્લુ અર્જુનના દીવાના થઈ ગયા હવે તેઓ મને પૂછી રહ્યા છેકે ક્યારે હું અલ્લુ અર્જુન સાથે કામ કરી રહીછું હું વધુ ઉત્સાહી છું અલ્લુ અર્જુન સાથે કામ.

કરવા માટે અને જો મને એમની સાથે કામ મળ્યો તો મને ખુશી થશે હવે આલિયા ભટ્ટે અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તમે પણ શું આલિયા અને અલ્લુ અર્જુનને સાથે જોવા માંગશો જણાવી દઈએ આલિયા ભટ્ટ અત્યારે એમની આવનાર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી અને સાઉથની RRR ને લઈને ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *