આલિયા ભટ્ટે સલમાન અને પોતાના 2 વર્ષ જુના વિવાદ પર આખરે મૌન તોડ્યું છે આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે અત્યારે આલિયા આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે પરંતુ આ ફિલ્મ પહેલા સંજય લિલા ભણશાલી સલમાન અને આલિયાને લઈને ઇન્સાહ અલ્લાહ.
નામની ફિલ્મ બનાવવાના હતા આ ફિલ્મની જાહેરાત પણ કરી દીધી હતી ફાઇનલ પણ થઈ ગયું હતું પરંતુ ફિલ્મની સ્ક્રીપ્ટને લઈને સલમાન અને ભણશાલીને ઝગડો થયો અને પછી સલમાને એ ફિલ્મ છોડી દીધી એ કારણે ભણસાલી અને આલિયાને ખુબજ નુકશાન ઉઠાવવું પડ્યું એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ જણાવું કે જયારે.
ભણસાલીએ ગંગુબાઈ ફિલ્મ ઓફર કરી ત્યારે તેઓ ખુબજ ડરેલ હતી એમને સમજણમાં નહોતું આવી રહ્યું કે કેટલાક સમય પહેલા એમની એક ફિલ્મ રદ થઈ તેઓ કંઈ રીતે એકલા ફિલ્મને કરી શકશે પરંતુ ભણશાલીએ આલિયા પર ભરોષો અપાવ્યો પછી એમણે ગંગુબાઈની કહાની સંભળાવી આ રોલ આલિયાને ખુબજ.
પડકાર ફેકતો લાગ્યો આલિયા ગંગુબાઈ વીશે તેની પહેલા કંઈ જાણતી ન હતી પછી એમણે હુસેલ અલીની પુસ્તક ધ માફિયા કિંગ ઓફ મુંબઈ વાંચી પછી એમને સમજમાં આવ્યું કે ગંગુબાઈ શું માણસ હતી ગયા દિવસોમાં જયારે આલિયાનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે તેના કામના વખાણ લોકોએ જબરજસ્ત કર્યા.