સાઉથ ઇન્ડિયન સિનેમા બોલીવુડને ટક્કર આપ્યા બાદ હવે તેનાથી આગળ નીકળી ગયું છે તેનું એજ કારણ છે પહેલા સાઉથન ઇન્ડિયન સ્ટાર હિન્દી ફિલ્મોમાં કામ કરવા આવતા હતા તેમણે હવે બૉલીવુડ ફિલ્મોમાં કામ કરવાનું બંદ કરી દીધું છે તેનું ઊંધું હવે બૉલીવુડ સ્ટાર સાઉથમાં કામ માંગવા પહોંચી રહ્યા છે.
પરંતુ સાઉથ વાળા આ સ્ટારને કેટલો ભાવ આપી રહ્યાછે એ તમને આલિયા ભટ્ટની ફીસ જાણીને ખબર પડી જશે બોલીવુડમાં આલિયા ભટ્ટ આગળ દરેક ડાયરેક્ટરોની લાઈનો લાગી રહી છેકે આલિયા તેમની ફિલ્મોમાં કામ કરે તેના માટે દરેક ડાયરેક્ટર આલિયાને મોઢે માંગી ફીસ આપવા તૈયાર છે.
પરંતુ એજ આલિયાને RRR ડાયરેક્ટરે એસએસ રાજ મૌલી થોડા જ પૈસા આપીને સમજાવી દીધી છે હકીકતમાં આલિયા ખુદ રાજ મૌલી જોડે કામ માંગવા પહોંચી હતી બાહુબલી જેવી ફિલ્મો બનાવી ચુક્યા રાજ મૌલી અત્યારે ભારતના સૌથી મોટા ડાયરેક્ટર છે RRR ફિલ્મમાં રામચરણ લીડ રોલમાં છે તેમને 45 કરોડની ફીસ આપી છે.
જયારે બીજા સેકન્ડ લીડ એક્ટર જુનિયર એંટીઆરને પણ 45 કરોડ આપ્યા છે ફિલ્મમાં અજય દેવઘણનો પણ રોલ છે તેમને 25 કરોડ આપવામાં આવ્યા છે જયારે સૌથી ઓછી ફી આલિયાને આપવામાં આવીછે જે ફક્ત 9 કરોડ છે બોલીવુડની એક ફિલ્મ માટે અલિયાકયા 25થી 30 કરોડ રૂપિયા લેછે પરંતુ એજ આલિયાને સાઉથ ફિલ્મોમાં કોઈ ભાવ મળ્યો નથી.