ફિલ્મી દુનિયાનું જાણીતું નામ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બંને લગ્નની અત્યારે એ વાતને લઈને અત્યારે ખુબજ ચર્ચામાં છે બંને પોતાના પરિવારની મરજીથી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બધાઈ શકે છે અત્યારે બંને કપલ પોતાની આવનારી ફિલ્મ બ્રહ્મશાસ્ત્ર ના પ્રમોશનમાં વ્યસ્ત છે બંને આ ફિલ્મમાં જોવા મળશે.
હમણાં બ્ર્હમશસ્ત્ર ફિલ્મના પોસ્ટરને લોન્ચ કર્યું આ દરમિયાન આલિયા ભટ્ટ લાલ કપડામાં સુંદર લાગી રહી હતી પરંતુ પ્રોગ્રામમાં અહીં બધાની નજરો આલિયા ભટ્ટ પર હતી કારણ કે કંઈક વધુ સારા દેખાવાના ચક્કરમાં આલિયાએ છાતીનો ભાગ એકદમ ચોખ્ખો દેખાય તેવો ડ્રેસ પહેર્યો હતો આ ડ્રેસને આલિયાએ વારંવાર સરખો કરવો પડી રહ્યો હતો.
અહીં અલિયા પોતાનું ધ્યાન પ્રોગ્રામમાં આપી શકતી ન હતી એટલા માટે તેનાથી રહેવાયું નહીં એટલે તેણે પોતાના વાળા આગળ છાતીના ભાગમાં આડા કરી દીધા પરંતુ આલિયાની આ હરકતનો વિડિઓ અને ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગયા આ જોઈ લોકોએ આલિયા ટ્રોલિંગ નો ભોગ બનવું પડ્યું હતું.