Cli

આલિયા ભટ્ટે સિલ્વર સાડી પહેરીને બતાવી અદાઓ રણવીરે પણ જોડી લીધા હાથ…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ અત્યારે પોતાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતાને મનાવી રહી છે ફિલ્મ અત્યારે બોક્સઓફિસમાં સારું પ્રદર્શન કરી રહી છે એવામાં આલિયા હમણાં આઇટી એવોર્ડમાં પહોંચી હતી જ્યાં આલિયા એક અલગ અંદાજમાં જોવા મળી હતી હકીકતમાં આલિયા ભટ્ટ અહીં.

સિલ્વર કલરની સાડી પહેરેલ જોવા મળી હતી રણવીર સિંહે તેની આગળ હાથ પણ જોડી લીધા હતા જણાવી દઈએ આલિયા ભટ્ટ ઇન્સ્ટાગ્રામમાં પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે તસ્વીર ત્યારની છે જયારે તેઓ આઇટી એવોર્ડમાં પહોંચી હતી ત્યારે રંગીન સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને આલિયા જોવા મળી હતી.

તસ્વીરમાં આલિયા અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી જેમાં આલિયા ખુબજ સુંદર દેખાઈ આવી તસ્વીરને ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે અત્યાર સુધી આલિયાની આ તસ્વીરને લાખો લાઈક મળી ચુક્યા છે જેમાં ફેન્સે આલિયાની પ્રશંસા પર કરી હતી મિત્રો તમને કેવી લાગી આ તસ્વીર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *