Cli

બાળપણમાં ખુબજ ક્યૂટ લાગતી હતી આલિયા ભટ્ટ જુવો તેના બાળપણની તસ્વીર…

Bollywood/Entertainment

અત્યારે સોસીયલ મીડિયામાં આલિયા ભટ્ટની ખબરો ભરી પડી છે આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવામાં આલિયાના ફેન્સ તેના વિશે બધું જાણવા ઉત્સુક છે પરંતુ આજે અમે એવું કલેક્શન લાવ્યા છીએ જેને તમે સો ટકા પસંદ કરશો અહીં આલિયા ભટ્ટની બાળપણની તસ્વીર તમને બતાવસુ.

બાળપણમાં આલિયા ભટ્ટ ખુબજ ક્યૂટ લાગતી હતી તેની બાળપણની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આલિયા ભટ્ટની એક તસ્વીર તેની માં સાથે ગોદમાં બેઠેલ જોવા મળી રહી છે અને આમ પણ આલિયા ભટ્ટ તેની માંની સૌથી નજીક છે આલિયાની પહેલી ફિલ્મ માટે કરણ જોહરના ઓડિશનમાં.

તેની માં સોની જ ઓડિશન માટે લઈને ગઈ હતી જયારે અન્ય એક તસ્વીરમાં આલિયા ભટ્ટ મહેશ ભટ્ટની છે જેમાં આલિયા પિતા મહેશ ભટ્ટના ગોદમા બેઠેલ જોવા મળી રહી છે પિતા અને આલિયાની પણ સારી બોન્ડીગ છે એક ઇન્ટરવ્યૂમાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે આલિયાએ ભટ્ટ પરિવારનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *