અત્યારે સોસીયલ મીડિયામાં બસ એકજ વાત જોવા મળી રહી છેકે આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન થઈજવા રહ્યા છે તેમાં તમે સાંભળ્યું હશે કે રણવીર કપૂરનું બોલીવુડની અનેક એકટરો સાથે અફેરની વાતો સાંભળી હશે પરંતુ તમને એ નહીં ખબર હોય કે આલિયા ભટ્ટનું પણ આ કેટલાક સ્ટાર સાથે નામ જોડાઈ ચૂક્યું છે.
આલિયા ભટ્ટની કરિયરની શરૂઆત સમયે અલી દાદરકર સાથે જોડાયું હતું બંને બાળપણના સારા મિત્ર હતા સાથે સ્કૂલ પણ ગયા મીડિયા રિપોર્ટ મુજબ સ્ટુડન્ટ ઓફ ધ યર સુધી બંને અફેરમાં હતા જયારે બીજી વાત કરીએ તો આલિયાએ ખુદ જણાવ્યું હેતુ કે અરસલાન મારો પહેલો બોયફ્રેન્ડ છે તેઓ સ્વીટ અને જિદ્દી પણ છે.
આલિયા ભટ્ટની ડેબ્યુ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા હતા એમના અફેરની ખબરો પણ ઉડી હતી પરંતુ પછીથી બંને અલગ થયાની ખબરો સામે આવી જયારે હાઈક મેસેન્જરના સંસ્થાપક કેવિન મિત્તલ સાથે અફેરની ચર્ચાઓ જોવા મળી હતી જયારે કેટલીયે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલા વરુણ ધવન સાથે પણ અફૅરનની ચર્ચાઓ જોવા મળી હતી.