બોલીવુડની હસીનાઓ ખુબસુરત દેખાવા માટે પોતાના ડ્રેસ અને મેકઅપમાં ખુબજ ખર્ચો કરતી હોય છે જેઓ પોતાની ખુબસુરતીમાં પણ વધુ હોટ દેખાવા માટે હટકે ડ્રેસ પસંદ કરતી હોય છે બધી એક્ટરોનો ડ્રેસ ડિઝાઈનર ડિઝાઇન કરે છે પરંતુ એક્ટરોએ ઘણીવાર ભરી મહેફિલમાં શર્મથી માથું ઝુકાવવું પડે તેવું થતું હોય છે.
એવામાં હમણાં એનો શિકાર આલિયા ભટ્ટને બનવું પડ્યું હતું આમતો આલિયા ભટ્ટ ઘણી વાર આલિયા સાથે ઉપ્સ થયેલ છે પરંતુ આ કંઈક વધુ થયું હતું જણાવી દઈએ આ ઘટના એક ફિલ્મના પ્રમોશન સેટ ઉપર થઈ હતી તે સમયે આલિયા ભટ્ટ અને વરુણ ધવન એક ફિલ્મના પ્રમોશનમાં સ્ટેજ ઉપરજ હતા.
પબ્લિકની ડિમાન્ડમાં આલિયા ભટ્ટને વરુણ ધવને આલિયાને પોતાની ગોદમાં ઉઠાવી લીધી તેજ સમયે આલિયાની પાતળા ગજાના કપડામાંથી અંદર પહેરેલ ચડ્ડી દેખાવા લાગી જેના લીધે આલિયાને બધી પબ્લિક વચ્ચે શરમને માર્યે માથું નીચું કરવું પડ્યું હતું કોઈએ વિચાર્યું પણ ન હતું કે આલિયાને આ રીતે શર્મિંદા થવું પડશે.
આમતો આ બધું મજાકમાં થઈ રહ્યું હતું પરંતુ આ મજાક વરૂણ અને આલિયાને ભારે પડી ગઈ હતી જયારે આ વિડિઓ અને ફોટો સોસીયલ મીડિયામાં વાઇરલ થયા ત્યારે લોકોને ઘણુંબધું નજરે આવી રહ્યું હતું હવે આલિયાના આ ફોટા અને વિડિઓ વાઇરલ થતા લોકો અત્યારે આલિયાને ટ્રોલ કરી રહ્યા છે.