આલીયા ભટ્ટ પોતાના પતિ રણબીર ની આ ચાર ફિલ્મો આ કારણોસર જોવા નથી માગંતી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આ વર્ષ માં લગાતાર હિટ ફિલ્મો આપનાર આલીયા ભટ્ટ તાજેતરમાં રિલીઝ થયેલી પોતાના પતિ રણબીર કપૂર સાથે ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની સફળતાના પગલે ખૂબ ચર્ચામાં આવી છે.
તે હાલ ગજબની લોકપ્રિયતા મેળવી રહી છે તેના વચ્ચે તેને મીડિયામાં અહેવાલ માં જણાવ્યું હતું કે પોતાના પતિ રણબીર કપૂર ની ચાર ફિલ્મો જોવી પસંદ કરતી નથી પેલા નંબર પર છે રાજનીતિ જેમાં રણબીર કપૂર સાથે કેટરીના કેફ જોવા મળી હતી આ બંને વચ્ચેની લવ સ્ટોરી હોટ તસવીરો અને.
બંને વચ્ચે ના બોલ્ડ સીન સાથે આલીયાએ જણાવ્યું હતુંકે આ ફિલ્મ દરમિયાન જ બંને એકબીજાના ખુબ નજીક આવ્યા હતા બીજા નંબરે છે રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ ફિલ્મમાં રણબીર કપૂર એ સંજય દત્ત ની બાયોપીક પર એવો દમદાર અભિનય કર્યો હતો કે જેને જોઈને આલિયા ભટ્ટ રડવા લાગી હતી.
અને તે જણાવી રહી હતીકે આ ફિલ્મ જોઈને મને રડવું આવે છે એટલે તે જોઈ નથી શકતી ત્રીજા નંબરે છે રણબીર ની ફિલ્મ બચના એ હસીનો જેમાં તેઓ દીપિકા પાદુકોણ સાથે જોવા મળ્યા હતા અને એ દરમિયાન તેઓ એકબીજાથી ખૂબ નજીક આવી ગયા હતા.
અને એકબીજાના પ્રેમમાં પણ પડ્યા હતા આલિયા ભટ્ટ રણબીર કપૂરની કોઈ જૂની ગર્લફ્રેન્ડ ની ફિલ્મ જોવા નથી માગતી ચોથા નંબરે ફિલ્મ બેશરમ આ ફિલ્મમાં રણબીર કપૂરે ખૂબ મહેનત કરી હતી ચોકલેટી બોય માંથી ટપોરી બન્યા હતા એ લુક દર્શકોએ પસંદ કર્યો હતો પરંતુ.
આલિયા ભટ્ટને એ લુકમાં રણબીર કપૂર પસંદ નહોતા આવ્યા એમને જણાવ્યું હતું કે આ ફિલ્મ એમની ફ્લોપ થઈ હતી રણબીર કપૂરનો અભિનય સારો હતો પરંતુ લુક એમનો નહોતો સારો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો