રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલા ગુપ્તચર અહેવાલે મુંબઈ પોલીસના હોશ ઉડાવી દીધા છે ગુપ્તચર અહેવાલમાં રણવીર અને આલિયાના લગ્ન પર આ!તંકી છાયો છવાઈ મંડાઈ રહ્યોની વાત થઈ રહી છે અને આ વાતની જાણકારી કપૂર પરિવારને પણ આપી દેવામાં આવી છે અમર ઉજાલાના રિપોર્ટ મુજબ 14 એપ્રિલ અને 17 એપ્રિલ.
વચ્ચે આલિયા અને રણવીરના લગ્નના બધા કર્યક્રમ હશે રિપોર્ટમાં બતાવાયું છેકે લગ્ન માટે કપૂર પરિવારને એલર્ટ આપી દેવામાં આવ્યું છે અત્યારે પોલીસે રણવીર અને આલિયાના ઘરની કેમેરાની જેમ જોઈ રહી છે તેના વચ્ચે નીતુ કપૂરે રણવીરને પોતાની બેચરલ પાર્ટી હવે પોતાની સોસાયટીમાં બનેલ બેન્કટ હોલમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રણવીર કપૂરની કેટલીક આદતો એવી છે જેવી કે મોડી રાત સુધી પાર્ટી મસ્તી તેથી હવે સોસાયટી માંજ પાર્ટી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આર્યન ખાનનું જોતા રણવીરે પણ માંની વાત માની લીધી છે અને એમની બેચરલ પાર્ટી હવે સોસાયટીમાં બેન્કટ હોલમાંજ થશે રણવીર આલિયાના લગ્નના તમામ પ્રસંગમાં.
પોલીસની નજર રહેશે તેના શિવાય ખુફિયા પોલીસના માણસો સાદી વર્દીમાં પણ પ્રસંગમાં સામેલ રહેશે રિપોર્ટ મુજબ રણવીરના લગ્નને 50 લોકોને આમંત્રણ આપ્યું છે અને એ મહેમાનોનું લિસ્ટ પોલીસના હવાલે કરી દીધું છે ત્યાં સુધી કે મહેમાન ક્યા રૂટે આવશે એ વાતની પણ જાણકારી પોલીસને આપવી પડશે.