રણવીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન માટે એવી ખબર આવી છે જેને સાંભળીને ફેન ખુશીથી ઉછળી પડશે જણાવી દઈએ આલિયા અને રણવીરના લગ્ન થવાના છે અને લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે લગ્નમાં હવે વધુ દિવસોનો ટાઈમ નથી રહ્યો ઈ ટાઈમના રિપોર્ટ મુજબ એપ્રિલમાં આલિયા અને રણવીર.
લગ્નની તૈયારી કરી રહ્યા છે અને બંનેને પરિવારોએ આ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છેકે આલિયા અને રણવીર રાજસ્થાનના રણથંભોરમાં લગ્ન કરી શકે છે અહીંની આ જગ્યા રણવીર અને આલિયા બંનેની મનપસંદની જગ્યા છે અહીં બંને કપલ ઘણીવાર રજાઓ મનાવવા જાય છે.
ગયા વર્ષે કેટરીના કૈફ અને વિકી કૌશલે રાજસ્થાન આ રણથંભોરમાં સીક્સસેન્સ રિસોર્ટમાં પોતાના લગ્ન કર્યા હતા આલિયા અને રણવીરના આ લગ્ન શાહી રીતે થશે કપૂર ખાનદાનમાં વર્ષો બાદ કોઈ યુવકના લગ્ન થઈ રહ્યા છે એટલે પરિવાર આ લગ્નમાં પૈસા પાણીની જેમ વાપરશે આલિયા અને રણવીરના આ લગ્નમાં.
પરિવાર શિવાય નજીકના મિત્રો પણ સામેલ થશે લગ્નનો આ કાર્યક્રમ ત્રણ દિવસો સુધી ચાલી શકે છે લગ્ન બાદ બંને મુંબઈમાં એક રિસેપશન પાર્ટી પણ રાખશે આલિયા અને રણવીરના આ લગ્ન સાંભળીને બંનેનાં ફેન ખુશીથી ઝૂમી ઉઠયા છે લોકોને આ બંનેના સાત ફેરા લેવાની રાહ જોઈ રહ્યા છે મિત્રો કહેશો આના પર.