દુનિયામાં એનાથી મોટું દુર્ભાગ્ય ન હોય શકે કે કોઈ પોતાના જન્મદિવસે જ મોતને ભેટે સહાનાએ ક્યારે સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તેઓ આજે પોતાનો 22 મોં જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છેતો તેનો એ છેલ્લો છેલ્લોદિવસ થનાર છે 12 મેંએ સહાનાએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને 13 મેના રોજ રાતે 1 વાગે તેના પરિવાર વાળાને શહાનાના મોતની.
ખબર મળી શહાના પોતાના ઘરે મૃત હાલતમાં મળી મલયાલમ એક્ટર અને મોડલ સહાનાએ નાની ઉંમરે જ સારી નામના મેળવી હતી સહાના જોડે ઓફરની લાઈનો લાગેલ હતી પરંતુ એ બધું અધૂરું જ રહી ગયું સહાનાના પરિવાર વાળાએ તેના પતિ સહજાદ પર મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવ્યો છે સહાનાની માએ એને અલગ રહેવાની સલાહ આપી હતી.
અલગ રહ્યા બાદ સહઝાદ પૈસા માટે એને પરેશાન કરતો હતો સહાનાની માંએ કહ્યું કે શહેઝાદે જ એમની પુત્રીને મોતને ઘાટ ઉતારી છે સહાનાના પરિવાર વાળાના જણાવ્યા મુજબ સહાના તેના જન્મદિવસ નિમિતે તેના પરિવારને મળવા માંગતી હતી પરંતુ શહઝાદ મળવાની ના પાડતો હતો દોઢ વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા એક અઠવાડિયા પહેલા સહાનાની.
માંની સલાહ પર બંને પોતાના પરિવાર વાળાથી અલગ થઈને એક ભાડાના મકાનમાં રહેતા હતા સહાનાના પાડોશીઓ એ જણાવ્યું કે એમને સહાનાએ બૂમો પાડ્યા ની અવાજ સંભળાઈ હતી તેઓ જેવા જોવા ગયા સહાના બાથરૂમમાં પડી હતી પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે મોતને ઘાટ ઉતારવામાં આવી છેકે ખુદખુશી કરી છે.