અક્ષય કુમાર ગઈ કાલે નરેન્દ્ર મોદીના વતન વડનગરની મુલાકાતે જતાં વડનગરવાસીઓ ઘેલા થયા હતા. બૉલીવુડના આ હીરોને જોવા વડનગરમાં લોકો ઊમટ્યા હતા. અક્ષય કુમારે વડનગરમાં આવેલા પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કર્યાં હતાં. મંદિરનાં શિલ્પ-સ્થાપત્યો અને કોતરણી જોઈને તે મંત્રમુગ્ધ થયો હતો અને આ મંદિર વિશે જાણકારી મેળવી હતી. એ પછી તેણે આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ પણ જોયું હતું અને વડનગરના વારસાની જાણકારી મેળવી હતી. વ
ડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરની જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી અને ત્યાં આવેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને ફોટો પડાવ્યા હતા. મંદિરની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં અક્ષય કુમારે કહ્યું હતું કે ‘આ પૌરાણિક મંદિર છે. અંદર જઈને ધ્યાન આપો અને સન્નાટો થઈ જાય તો હળવે-હળવે ઓમ નમઃ શિવાય સંભળાય છે.’
આપણા પ્રધાનમંત્રી સાહેબનો જન્મ પણ બાજુમાં જ થયો હતો. તો આથી સારો સમય બીજો શું હોઈ શકે? જોઈએ હવે.ઠીક છે ને, બતાવો.અરે ઓ નરેશભાઈ! બોલ પણ!વેલકમ હોમ ગબ્બર!સર, ઈન્ટરવ્યૂ… સર ઈન્ટરવ્યૂ લોક કરો, પાણી તો આપો.ઈઝ બેક યે!તો ફાઇનલી… નહીં ફાઇનલી… કદાચ બહાર… નહીં, બહાર વાત કરી ને.
જાઓ તો.નંબર ઈઝ બેક! થોડું થોડું છટકાવો ભાઈ.અને આપણા પ્રધાનમંત્રી સાહેબનો જન્મ પણ બાજુમાં જ થયો હતો. તો આથી સારો સમય બીજો શું હોઈ શકે?લગભગ એક જરૂરી બાબત હતી — જોયું કે પી.એમ. સાહેબ જે શાળામાં ભણ્યા હતા, એ જ શાળામાં તમે જઈ રહ્યા છો. હા, ત્યાં હજી સુધી શાળા જોઈ નહોતી. અહીં આવવાનો મોકો પણ ઓછો મળે છે.તો અક્ષયજી શું કહેશો?આ ઐતિહાસિક નગરી છે, પૌરાણિક નગરી તરીકે ઓળખાય છે.
ઐતિહાસિક નગરી છે, પૌરાણિક નગરી — 2800 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે.બિલકુલ, બિલકુલ. અને આ વિશે ઘણું બધું મને મારા સાથીઓએ પણ કહ્યું હતું, જે ઈતિહાસ જાણે છે. અને અહીં હમણાં જ એક મ્યુઝિયમ પણ ખુલ્યું છે. તો મેં વિચાર્યું કે મ્યુઝિયમ પણ જોવું જોઈએ.ઓકે, ઓકે, થેન્ક યુ સર.આઈડિયા! અરે!જય!