કરિયરના સૌથી ખરાબ સમયમાંથી ગુજરી રહેલા અક્ષય કુમારે પોતનું ઘર વેચી દીધું છે ચાલુ વર્ષ અક્ષય માટે ખુબ ખરાબ રહ્યું છે વર્ષના શરૂઆતમાં રિલીઝ થયેલી અક્ષયની ફિલ્મ બચ્ચન પાંડેથી લઈને સમ્રાટ પૃથ્વીરાજ અને રક્ષાબંધન ફિલ્મ સુધી અક્ષયની ફિલ્મો બોક્સઓફિસમાં ફ્લોપ રહી છે.
જયારે ઓટિટિ પર આ વર્ષે રિલીઝ થયેલી કઠપૂતળી પણ લોકોને ખાસ પસંદ ન આવી તેના વચ્ચે અક્ષય કુમારે પોતાનો ફ્લેટ વેચી દીધો છે અક્ષય કુમારે આ ફ્લેટ 2007 માં 4 કરોડ 12 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અક્ષયની આ પ્રોપર્ટી અંધેરી વેસ્ટના ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ટાવર 1 માં આવેલ છે.
અક્ષયનો આ ફ્લેટ 1281 ચોરસ ફૂટ પ્લસ 59 ચોરસ ફૂટનો છે જેમાં સાત ફૂટની બાળકની પણ છે અક્ષયનો આ ફ્લૅટ અનુ મલિકના ભાઈ અને અરમાનના પિતા ડબુ મલિકે ખરીદ્યો છે અને આ ફ્લેટ 6 કરોડમાં વેચવામાં આવ્યો છે અક્ષયે આ ફ્લેટ ખરીદ્યો જરૂર હતો પરંતુ તેમાં તેઓ રહેવા ક્યારેય નતા આવ્યા.
બતાવાઈ રહ્યું છેકે અક્ષયે આ ફ્લેટનો ઉપયોગ કયારેય નથી કર્યો છે પરંતુ અક્ષયને આ ફ્લેટ પર કરોડોની ફાયદો થયો છે અક્ષય આમ પણ પ્રોપર્ટી ખુબ એકઠી કરે છે બીજા દેશોમાં પણ એમની કરોડોની સંપત્તિ પડેલ છે પરંતુ એક્સએ આટલી જલ્દી આ ફ્લેટ કેમ વેચ્યો તેની જાણકારી કોઈ સામે આવી નથી.