બૉલીવુડ એક્ટર ટ્વીન્કલ ખન્નાના જન્મ દિવસ પર પતિ અક્ષય કુમારે માલદીવમા લેડી લવ સાથે તસ્વીર શેર કરતા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી અત્યારે તેઓ માલદીવમાં વેકેશેન મનાવી રહ્યા છે ટવિંકલ ખન્ના અને અક્ષય કુમારની જોડીની બહું પસંદ કરવામાં આવે છે ટવિંકલએ પોતાનો 48મોં જન્મ દિવસ ઉજવ્યો.
અક્ષય કુમારે ટવિંકલના જન્મ દિવસ પર ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર સેર કરતા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તસ્વીરમાં બંને ખુબ માજા માણતા દેખાયા અત્યારે અક્ષય કુમાર ફેમિલી સાથે માલદીવમાં વેકેશન માણી રહ્યા છે થોડા દિવસ પહેલાજ અક્ષયે એક વિડિઓ સેર ઇન્સ્ટાગ્રામમાં કર્યો હતો.
વિડીઓમાં અક્ષય કુમાર સાયકલ લઈને માલદીવમાં ફરી રહ્યા છે જેમાં પાછળ બેકગ્રાઉનમાં સુંદર દરિયાનો નજારો દેખાતો હતો અક્ષય કુમારની હમણાં 83 ફિલ્મ રિલીઝ થઈ તેના બાદ અતરંગી રે પણ ઓટિટિ પ્લેટફોર્મ માં સારી ચાલી રહી છે જેમાં સાઉથના ધનુસ અને સારા અલી ખાન જોવા મળ્યા.