અક્ષય કુમારની સૂર્યવંશમ ફિલ્મ કાલે રિલીઝ થઈ અને આજે ઉતારી લેવામાં આવી છે પંજાબના સિનેમાઘરોમાં સૂર્યવંશમ ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ફેંશલો એટલા માટે લેવામાં આવ્યોછે કે અક્ષય કુમાર મોદીના નજીકના છે અને આપણે સૌ જાણીએ છીએ ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી પોતાની માંગને લઈને મેદાનમાં છે.
એવા સમયે અક્ષયે કુમારે ખેડૂતોને માટે સપોર્ટમાં કઈ નહોતા બોલ્યા એટલા માટે પંજાબના તમામ સિનેમા ઘરોમાંથી ઉતારી દેવામાં આવી છે કાલે કેટલાક સિનેમાંઘરોમાં બતાવવામાં આવી હતી પરંતુ કિસાન આંદોલનની તરફથી ધ!મકી મળી હતી કે કોઈ સિનેમાઘરમાં આ ફિલ્મ બતાવવામાં આવશે તો તો!ડફોડ પણ થઈ શકે છે.
એની પહેલા પણ અક્ષય કુમારની બોટમ ફિલ્મમાં વિરોધ કરવામાં આવ્યો હતો આમ પણ છેલ્લા કેટલાક સમયથી સિનેમાઘરોમાં કંઈક આવક નહતી એવામાં કિસાન આંદોલન તરફથી ફિલ્મ ઉતારી દેવા માટે ટવીટરમાંથી ટવીટ મળતા પંજાબના સિનેમાઘરોમાંથી ફિલ્મ ઉતારી દેવામાં આવી છે.
પંજાબમાં આ નિર્યણના પગલે ક્ષયકુમારેની આ ફિલ્મ સૂર્યવંશમને ઘણું લોસ જશે જેના લીધે આ ફિલ્મ ફ્લોપ જવાની શક્યતાઓ રહેલી છે એનો ફાયદો શહેનાઝ ગિલ અને દિલજીતની ફિલ્મ હોશલા રખકા ને મળશે આ ફિલ્મ આમ પણ સારી કમાણી કરી રહી છે અને હવે વધુ ફાયદો આ ફિલ્મને મળશે.