Cli
અજય દેવગનની લાડલી ન્યાસા ન!શાની હાલતમાં ફ્રેન્ડ સાથે ક્રિસમસ સેલિબ્રેશનમાં, લથડતા માંડ નીકળી....

અજય દેવગનની લાડલી ન્યાસા ન!શાની હાલતમાં ફ્રેન્ડ સાથે ક્રિસમસ સેલિબ્રેશનમાં, લથડતા માંડ નીકળી….

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા અજય દેવગન ની લાડલી ન્યાસા દેવગણ પોતાની પ્રશનલ લાઈફ ને લઈને ખુબ ટ્રોલ થતી રહે છે ન્યાસા દેવગણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પુરુષ મિત્રો ની સાથે અવારનવાર પાર્ટીની મોડી રાતે ડાન્સબાર ની તસવીરો શેર કરતી રહે છે ઘણી વાર તે મિડીયા સામે ન!શાની.

હાલતમાં પણ સ્પોટ થઈ છે આ પહેલા તેનો બદલાયેલો લુક જોતા ઘણાં લોકોએ પ્લાસ્ટિક સર્જરી ગણાવી ને એને ટ્રોલ પણ કરી હતી આ સમયે કાજોલે જણાવ્યું હતું કે ન્યાસા ખુબ યોગા અને જીમ વર્કઆઉટ કરી રહી છે અને તેના કારણે તેને સ્લિમ ફીટ ફીગર બનાવ્યું છે તેને કોઈપણ જાત ની સર્જરી નથી કરાવી.

તેમ જણાવી કાજોલે ખુલાસો કર્યો હતો એ વચ્ચે ન્યાસા દેવગણ ફરી ટ્રોલીગ નો શિકાર બની છે તાજેતરમાં મોડી રાત્રે ક્રિસમસ ની પાર્ટી મનાવી ને બહાર નીકડતી ન્યાસા દેવગણ સ્પોટ થઈ હતી જેમાં ખુબ જ ડીપનેક ગુલાબી આઉટફીટ માં પોતાના પુરુષ મિત્ર નો હાથ પકડીને નશાની હાલતમાં ઝુમતી જોવા મળી.

તેના ડીપનેક માં થી છલકાતા ભરાવદાર નિતંબો તેને ખુબ જ બોલ્ડ અને હોટ અંદાજ આપી રહ્યા હતા શાનદાર અંદાજમાં ઓપન હેર લાઈટ મેકઅપ માં તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની સાથે તેના ઈન્સ્ટાગ્રામ પર દરેક તસવીરો માં દેખાતો તેનો પુરુષ મિત્ર તેનો હાથ પકડી ને તેને ગાડી સુધી પહોંચાડી રહ્યો હતો.

તેની સાથે તે બોલ્ડ અને હોટ લુક માં મસ્તી કરતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર ન્યાસા દેવગણ ની આ તસવીરો અને વિડીઓ ખુબ વાયરલ થયા હતા જેના પર યુઝરો ન્યાસા દેવગણ ને ખુબ ટ્રોલ કરતા જોવા મળ્યા હતા ઐયાસ અને અજય દેવગન ની આબરુ ઉછાળતી કહીને ન્યાસા ને સતત યુઝરો ટ્રોલ કરી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *