Cli

અજય દેવગણને લાગ્યો ઝટકો 400 કરોડની RRR બાદ આ મોટી ફિલ્મો પર લટકી ત!લવાર…

Bollywood/Entertainment Breaking

અજય દેવગનની આરઆઆર ફિલ્મ જે ફિલ્મ 400 કરોડના મોટા પ્રોજક્ટથી બનાવવામાં આવી છે ફિલ્મને 7 જાન્યુઆરીએ રિલીઝ કરવાની હતી પરંતુ કો!રોના લહેર વધતા ફિલ્મની રિલીઝ તારીખ રદ કરવામાં આવી હતી એવમા અજય દેવગને મેડે ફિલ્મ ડિરેક્ટ કરી પરંતુ ફિલ્મ રિલીઝ થયા પહેલાજ ફિલ્મનું ટાઇટલ બદલાવું પડ્યું.

જે ફિલ્મનું નામ બદલીને રનવે રાખવું પડ્યું અજય દેવઘન ગંગુબાઈ કાઠિવાડીમાં પણ જોવા મળશે પરંતુ આ ફિલ્મ પણ લેટ થતી જઈ રહી છે એવામાં અજયને લઈને હાલમાંજ એક ફિલ્મની જાહેરાત થઈ હતી ફિલ્મની જાહેરાત તથા ફિલ્મ વિવાદમાં પડી હતી ફિલ્મનું નામ છે દ્રિશ્યમ ટુ જેનો પ્રથમ ભાગ પસંદ કરવામાં આવી હતી.

પરંતુ ફિલ્મનો બીજો ભાગ વિવાદમાં પડતો જઈ રહ્યો છે પહેલી દ્રિશ્યમ ફિલ્મ હતી તે કુમાર માંગતે વાયકોમ કોશમ પિક્ચર સાથે મળીને બનાવી હતી પરંતુ આ બીજા ભાગની જાહેરાત કરી તો વાયકોમથી પરમિશન પણ ન લીધી કે નહીં કઈ પૂછ્યું એટલે વાયકોમ આ ફિલ્મની વિરુદ્ધ છે અને ફિલ્મને બનતી રોકી રહ્યા છે.

જેના બાદ કુમાર મંગતના પુત્ર જેઓ ફિલ્મને ડાયરેક્ટ કરી રરહ્યા છે તેમને ખુદ વાત કરી કે વાયકોમ સાથે વાત થઈ રહી છે મામલો સેટલ કરવાની કોશીશ કરી રહ્યા છીએ વાયકોમ ઈચ્છે છેકે ફિલ્મ એમની ભાગીદારી માંજ બનાવવામાં આવે હવે અજય દેવગનની મોટી ફિલ્મો પર હાલ ત!લવાર લટકી છે એમ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *