Cli

પનામા પેપર મામલે વહુ ઐશ્વર્યાનું નામ આવતા શું બોલ્યા અમિતાભ બચ્ચન…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર ઐશ્વર્યા રાયની સોમવારે પનામા પેપર મામલે ઇડીએ પુંછતાજ કરી પનામા પેપરમાં દુનિયાભરના નેતાઓ બિઝનેસમેન અને સેલિબ્રિટીના નામ સામે આવ્યા હતા એમના પર કાળુનાણું વિદેશોમાં છુપાવવું અને ટેક્સ ચોરીના આરોપ લગાવ્યા હતા જેમાં ઐશ્વર્યનું નામ પણ પનામા પેપેરમાં સામેલ હતું.

આ બાબતેઐશ્વર્યાથી પુછતાજ કરવામાં આવી હતી રિપોર્ટ મુજબ જે પનામા પેપર લીક થયા હતા તેનાથી ખબર પડી કે કાળાનાણું છીપાવવા માટે ઐશ્વર્યા રાય બ્રિટિશ વર્જન આર્યલેન્ડ 2005માં બનેલ અમિત પાર્ટનર પ્રાઇવેટ લીમીટેડ ની ડાયરેક્ટર બની આ કંપનીમાં એક ઐશ્વર્યા જ નહીં એમના પિતા માં અને તેમના ભાઈ પણ ડાયરેક્ટર હતા.

આ કંપનીનું શરૂઆત રોકાણ 50 હજાર ડોલર હતું દરેક સેરની કિંમત એક ડોલર હતી બધા ડાયરેક્ટર પાસે 12500 શેર હતા જેમાં આરોપ છેકે આ કાળાનાણાં દેશથી બહાર મોકલવામાં આવ્યું વર્ષ 2008માં આ કંપનીએ અચાનક કામ કરવાનું બંદ કરી દીધું પનામા પેપરમાં મેઘા સ્ટાર અમિતાભનું પણ નામ સામે આવ્યું હતું.

મીડિયામાં આવેલ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું કે અમિતાભની વિદેશોમાં કાળુંનાણું છુપાવવા માટે ચાર સેલ કંપનીઓમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા જેમાંથી ચાર કંપનીઓ બહામાસમાં હતી અને એક કંપની બ્રીટીશ વર્જન આર્યલેન્ડમાં રજીસ્ટર હતી અહીં થઈ શકે ટૂંક સમયમાં અમિતાભની પણ પુછપરછ કરવા ઇડી બોલાવી શેક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *