એ વાતમાં કોઈ શક નથી કે ઐશ્વર્યા રાય ફેનની મનપસંદ એક્ટર છે એવીજ રીતે તેઓ પોતાના પરિવારની પણ લાડલી છે ઐશ્વર્યા પરફેક્ટ વહુ અને માંછે એ વાત તો બધાને ખબર છે પરંતુ શું તમે જાણો છોકે ઐશ્વર્યાની પોતાની નડદ સ્વેતા બચ્ચનથી બહુ નજીકછે પરંતુ એમની એક ટેવ પણ પસંદ નથી અહીં સ્વેતા બચ્ચને એક વાતનો ખુલાસો કર્યો છે.
હકીકતમાં સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે વિડિઓ કરણ જોહરના શો કોફી વિથ કરણનો છે જેમાં સ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચન શોમાં પહોંચ્યા અહીં શોમાં સ્વેતાને ઐશ્વર્યા વિષે પુછવામાં આવ્યું જેમાં ઐશ્વર્યાની એવી આદતો સ્વેતાએ જણાવી જે તેમને બિલકુલ પસંદ નથી.
સ્વેતાએ કહ્યું મને ઐશ્વર્યાની એક આદત પસંદ નથી આવતી એછે કે ઐશ્વર્યા ક્યારેય મેસેજ કે ફોનનો રિપ્લે ક્યારેય નથી આપતી સાથે તેમનો ટાઈમ મેનેજમેંટ પર ખરાબ છે અહીં તેના શિવાય સ્વેતાએ પોતાના ભાભીના વખાણ પણ કર્યા એક સારી મહિલા સાથે સારી વહુ સારી માં અને સારી ભાભી પણ છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.