19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના એ ઘટના પછી સ્કૂલ પર થતા સતત સવાલો સાથે જ તંત્ર પર થતા સવાલો જે રીતના વાલીઓ ત્યાં પહોંચી ગયા હતા તોડફોડ કરી હતી ન્યાયની માંગણી હજુ પણ ચાલી રહી છે પણ સ્કૂલે જે દાવા કર્યા વાલી જે કહી રહ્યા હતા એ બધામાંથી સાચું શું છે એના સીસીટીવી હવે મળી ગયા છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ 19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન ડે સ્કૂલમાં ધોરણ 10 માં ભણતા નયનને એક એની જ સ્કૂલના છોકરાએ કટર વડે તેને માર માર્યો અને પછી જે આખી ઘટના બની એને ખૂબ ઈજા થઈ ઈજા પછી એ સ્કૂલમાં આવે છે 15 દિવસ
પછી એ સીસીટીવી બીજી સપ્ટેમ્બરના રોજ સામે આવે છે સ્કૂલમાં એક્ઝેટલી શું થાય છે એ ખબર પડે છે. મૃતક વિદ્યાર્થી નયન ઈજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર આવે છે. બપોરે 12 અને 53 એ નયનને જ્યાં ઈજા પહોંચી છે એ પેટના ભાગે હાથ મૂકી હાથ દબાવી અને ત્યાંથી પ્રવેશી અને થોડોક અંદર આવવાનો પ્રયાસ કરે છે. થોડીક જ વારમાં તે ઢળી પડી આસપાસના વિદ્યાર્થીઓ ટોળું ભેગું કરી અને એને જોવે છે. સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ જ મદદ કરવામાં નથી આવતી એ તેમાં દેખાઈ રહ્યું છે.છ 6સ મિનિટનો એ સમયગાળો છે કે જેમાં આખી ઘટના બને છે જ્યારે નયન સ્કૂલની અંદર
પ્રવેશે છે એના પછી એને મદદ નથી મળતી. પછી એક મહિલા ત્યાં આવે છે એના માતા પણ એની સાથે હોય છે અને એ આવે છે પછી એ વિદ્યાર્થીને મદદ કરી રિક્ષામાં બેસાડી અને ત્યાંથી લઈ જાય છે અમદાવાદના 18 ઓગસ્ટે જે ઘટના બની એ ધક્કામુકી વચ્ચે જ્યારે નયન ચાલતો હોય છે એના સીસીટીવી દેખાય છે એને ઈજા પહોંચી એના પછી સ્કૂલ સ્ટાફે કેમ કશું ન કર્યું ત્યાં સ્ટુડન્ટ્સ જે હતા એમણે કેમ કઈ એક્શન ન લીધા ત્યાના સિક્યુરિટીથી લઈને બધા ઉપર બહુ જ બધા સવાલ છે સીસીટીવી સામે આવ્યા પછી સવાલ એ થાય છે કે જ્યારે કોઈ છોકરો જેને ને આટલું બધું વાગ્યું છે અને લોહી
વહેતું હશે એ પરિસ્થિતિમાં બધા એને જોયા કેમ કરે છે? 20 ઓગસ્ટે બુધવારે જ્યારે સવારે અને હોસ્પિટલમાં એ ઈજાગ્રસ્ત હતો ત્યારે એનું મૃત્યુ થાય છે અને પછી 20 ઓગસ્ટ પછી આખી ઘટના જે છે એ મોટું સ્વરૂપ ધારણ કરે છે. પરિવારજનો સ્કૂલ પહોંચે છે પ્રિન્સિપલ સહિતના સ્ટાફ સાથે મારમારી કરે છે તોડફોડ કરે છે ન્યાયની માંગણી કરે છે 2000 જેટલા લોકો ત્યાં ભેગા થઈ જાય છે. વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અમદાવાદનું ચિત્ર બદલાઈ જાય છે. શિક્ષણ પર થતા સવાલો સ્કૂલ પર થતા સવાલો માનવતા પર થતા સવાલો અને યુવાનો અત્યારે શું કરે છે બાળકો
અત્યારે શું કરે છે એ બધા જ સવાલો સાથે હજુ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ એટલે આ ઘટના પછી કશું બદલાયું નથી. ગઈકાલે જૂનાગઢથી એક એવી ઘટના આવી હવે એક પછી એક જ્યારે ઘટના આવશે તો એને આપણે કહેવા માટે ઉદાહરણ મળી ગયું છે કે સેવન ડે સ્કૂલમાં આવું કઈક થયું હતું એનાથી વધારે કશું જ નથી બદલાયું. ત્યાં સ્કૂલમાં ભણતા બીજા બધા જે લોકો એડમિશન લીધા હતા એને એડમિશન પાછા ખેંચી લીધા છે સ્કૂલ પણ હવે કઈ સ્થિતિમાં ચાલશે એ ખબર નથી પણ પ્રશ્ન એ થાય છે કે એક આઠમાંથીદસમામાં ભણતા છોકરાના મગજમાં આટલી ક્રૂરતા ક્યાંથી આવે છે નાનામાં નાની બાબતે કોઈને મારવા પર કેવી રીતના આવી જાય છે સીસીટીવીમાં દેખાય છે કે
એની કોઈ મદદ કરવા પણ નથી આવતું ત્યાની સિક્યુરિટીથી લઈને બહુ જ બધા સવાલો છે જ્યારે પરિવાર એવું કહે છે કે એને મદદ નથી મળતી ત્યારે સ્કૂલ એવું કહેતા હતા કે સાત આઠ મિનિટમાં તો એને હોસ્પિટલ પહંચા ચડવામાં આવે છે પણ હોસ્પિટલ પહોંચાવનાર પણ એની માતા છે અને બીજા એક મહિલા છે સ્કૂલ તરફથી એને કોઈ જ મદદ નથી મળી એટલે સ્કૂલ પર થતા સવાલોએ હજી પણ ત્યાંના ત્યાં છે હવે તંત્ર કાર્યવાહી આગળ તો કરી રહી છે સીસીટીવી સામે આવ્યા પછી શું કરે છે કોની સામે ફરિયાદ થાય છે કે પછી કોના ફરિયાદમાં વધારે નામ એડ થાય છે એ જોવાનું રહ્યું આખી ઘટના પર તમારું શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો