અમદાવાદના નારોલ વિસ્તારમાં લાંબા રોડ પર આવેલા સ્વપ્નસાકાર ફ્લેટમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાસુએ જ પોતાના જમાઈની ઈંટ નાઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. હવે આ ઘટનામાં કહેવાઈ રહ્યું છે કે સ્વપ્નસાખર ફ્લેટમાં રહેતો જે જમાઈ છે તે આ મહિલા આરોપી છે તેની દીકરી સાથે અવારનવાર ઝગડો કરતો હતો ઘર કંકાશ કરતો હતો અને આના કારણે જે મહિલા આરોપી છે
તેની દીકરી દ્વારા તેની મમ્મીને જાણ કરવામાં આવીને એના જ પગલે આ આરોપીના એના જ પગલે આ જે જમાઈનો ઘર હતો ત્યાં સાસુપહોંચે છે ફરી તેમની દીકરી અને જમાઈ વચ્ચે ઝઘડો થાય છે અને આમાં સાસુ સ્કેરાઈ જાય છે ને જે ઘરમાં ઈંટ હોય છે ઈંટ વડે જમાઈ પર જે માથાના ભાગે ફટકા મારવામાં આવે છે જ્યાં ગંભીર હાલતમાં યુવક જમીન પર ઢળી પડે છે અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજે છે. આ ઘટના બાદ આરોપી દીના વેગડા નામ જે મહિલા આરોપી છે તે ફરાર થઈ જાય છે. આ બાબતે નારોલ પોલીસને જાણ થ નારોલ પોલીસ ઘટનાસ્થળે દોડે છે. હત્યા અંગીનો ગુનો પોલીસ દાખલ કરે છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે ત્યારે આ ઘટના મામલે શું કહી રહ્યા છે? ઝોન સિક્સના ડીસીપી ભગીરથગઢવી તેમને સાંભળો.
આજ રોજ વહેલી સવારે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાંબા ગામ છે તેમાં ઇન્દિરાનગર સોસાયટી આવેલી છે ત્યાં આજે વહેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે જેમણે પોતાના જમાઈ પરેશને પરેશભાઈની હત્યા કરી નાખી હતી આ હત્યા એમણે તીક્ષ્ણ હત્યારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝગડો થયો હતો આ ઝગડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેને હત્યા નીપજાવી દીધેલ છે આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપંગ કરેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે શું કારણતપાસમાં આવી છે કે હત્યા કરવામાં આનું શું કારણ હોય પ્રાયમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝગડા થતા હતા અને આજ સવારે પણ ઝગડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નીપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું
અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે કોને કોને આમાં આરોપી તરીકે એક બેન છે એમની ધરપકડ પોલીસે કરી છે જે ભોગ બનનાર છે વિક્ટિમજેમનું મૃત્યુ થયું છે એ પરેશભાઈ તળવી કરીને છે એ એના વિરુદ્ધ અગાઉ પણ પોલીસે બહુ બધા ગુનાઓ નોધેલા છે જેમાં મારામારી અને જુગાર પ્રકારના ગુનાઓ છે એની વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરવામાં આવી પરંતુ આજનો જે બનાવ છે એમાં બંને પતિ પત્ની વચ્ચેનો જે ઝગડો હતો
એમાં એમના સાસુ ભોગબંધારના સાસુને ગુસ્સો આવતા આક્રોષિત થઈ અને એમને હત્યા નીપજાવી હોવાનું પ્રાયમરી પોલીસને ઇન્ફોર્મે [સંગીત] આપે સાંભળ્યા હતા ઝોન સિક્સના ડીસીપી ભગીરથ ગઢવી તેમણે જે હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સાસુએ પોતાના જમાઈની હત્યા કરી દીધી છે અને આ ઘર કંકાશનો કરૂણ અંતઆવ્યો છે તે બાબતના સંદર્ભમાં પોલીસે હવે દિના ના વેગળા નામની જે મહિલા આરોપી છે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહેશું એટલે મહામંથન મંતવ્ય ન્યુઝ જોતા રહો બાઈટ આમાં બાઈટ છે