અમારું સપનાનું ઘર હવે અમારું ટેન્શનનું ઘર બની ગયું છે. અમે એટલું મહેનત કરીને અમે ઘર બનાવી છે પણ આ લોકોએ કોઈ જવાબ નહી આપી રહ્યા સર અમે છેલ્લા સાહેબ આ ત્રણ વર્ષ અઢી વર્ષ થઈ ગયા અઢી વર્ષથી ધક્કા ખાઈએ છીએ ઘણા બધા લોકોએ આ જે મારી પાસે જે સ્કીમ દેખાઈ રહી છે એની અંદર ઇન્વેસ્ટ કરેલા હતા. પૈસા તો એ લોકોએ 21 લાખ લઈ લીધા પણ હજી સુધી કન્સ્ટ્રક્શન હવે તો અત્યારે કઈ દેખાતું જ નથી. 1100 ફેમિલીના રોકાયેલા છે એટલે 200 250 કરોડ ઓલરેડી એમની પાસે જ છે નતર હાલ તમને જોશો તો ઝીરો છે. કેમ જ છે આ કાયદેસરનો કેમ જ દેખાય છે કોઈપ્રકારનો અમને જવાબ નથી આલતા તો સૌથી પહેલા આઈ એમ નોટ ઓથોરાઈઝ ટુ ગિવ એની મીડિયા ભાઈ છે એટલે હું કઈ પણ નહી બોલી શકું એ જવાબ આપે ઓકે છે પણ ઓથોરિટી તો કહેવી પડશે ને કે હું ઓથોરાઈઝ અમે નાની નાની ઈચ્છાઓ મારી મારીને
અમે મહિનાના 40,000 કાઢીને ભરીએ છીએ હવે વિચારો કે અમારા પેરેન્ટસ તરીકે અમારા પર શું બીતી હશે ઉપર ટ્વીટ કરે ને તો ફટાફટ ડિલીટ કરી દે એને શરમ આવવી જોઈએ એને જવાબ આપવો જોઈએ ક્લિયર કટ છે કે આ કઈક ફ્રોડ કરવા માંગે છે. અમદાવાદમાં પોતાનું ઘરનું ઘર હોય સપનાનું ઘર હોય લગભગ મોટા ભાગના જે લોકો અમદાવાદમાં આવે છે અથવા તો જે લોકોઅમદાવાદમાં ભાડે રહે છે ને એ બધા જ લોકોને હોય છે. પરંતુ અમદાવાદનું સપનાનું ઘર માટે તમે બુકિંગ કરાવો લાખો રૂપિયા પણ આપી દો ને પછી ખબર પડે કે જે ઘર માટે તમે બુકિંગ કરાવેલું હતું લાખો રૂપિયા આપેલા હતા એનો તો હજુ સુધી પાયો નથી ખોદાયેલો ત્યારે ઘણું બધું દુઃખ લાગે ને આવો જે પ્રોબ્લમ આવો જે સ્કેમ અમદાવાદમાં થયો છે એ ક્યાં થયો છે [સંગીત] આજે જે સ્કીમની વાત કરી રહ્યો છું એમ અત્યારે અમારી સાથે બધા જ કસ્ટમર છે
જેમને આમાં પૈસા પોતાના રોકેલા છે પોતાના પરસેવાના જે પૈસા છે ને એ રોકેલા છે આખે આખો મુદ્દો શું છે એક એક વ્યક્તિ પાસેસમજીશું સૌથી પહેલા તો તમારું નામ શું છે મયુર ધ્વજસિંહ ગોહિલ અચ્છા આખે આખો જે મુદ્દો હતો એ ક્યારથી શરૂઆત થઈ તી મેં તમને વિગતવાર જણાવવાનો પ્રયત્ન કરીશ 2022 માં ગોધરી દરેશ સેલ્સ ઓફિસ અમદાવાદ બહુ રાજી ખુશીથી અહીયા ઘર લેવા માટે આયા હતા અને ઘર લેતા પહેલા એ લોકોએ સરસ મજાનો જમાઈ ઢલા બી અમને બપ્પોરે આયા હતા મને યાદ છે એ દિવસ ખાસ કરીને અને જે ગોદરેજ પ્રોપર્ટીની સેલ્સ ટીમ છે ને એ તો ગુજરાતમાંથી નહી પણ પુણેથી અને એવા જોરદાર સમજાવતા હતા અને ભા ડ્રાયફ્રૂટ ખઈને એટલે ડ્રાયફ્રૂટ ખાતા ખાતા એટલે આખી ઇકોસિસ્ટમ એ રેડી કરી હતી કે જાણે આપણે સ્વર્ગમાંઆવી ગયા હોય અને અમને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે 2025 માં તો અમે તમને બના બનાવીને આપી દઈશું એ વખતે અમારી જોડે બે ચેક લીધા હતા. એક ચેકમાં હતા શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલકોનના નામે અને બીજો ચેક જે હતો એ ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટ્રીના નામે એ 4,92,000 નો હતો અને શ્રી સિદ્ધિનો ખાલી 92,000 નો 92,000 નો હતો. તો એમ કરીને અમારી જોડે 5 લાખ રૂપિયા લીધા હતા એ વખતે બી અમે પૂછ્યું તા શ્રી સિદ્ધિ વાળા કોણ છે? તો કે ખાલી કોન્ટ્રાક્ટર છે અમારા પાર્ટનર છે આવી રીતે અમારી જોડે વાત કરી હતી.
રીઝન કહે છે કે શ્રી સિદ્ધિ ગ્રુપવાળા જે છે એ એ કોઓપરેટ નથી કરી રહ્યા એ લોકો કે પાર્ટનરમાં એ લોકો પાર્ટનરમાં ડિસ્પ્યુટ છે ઇન્ટર્નલ ડિસ્પ્યુટ છે હવે શું ડિસ્પ્યુટ છે એમને ડિસ્ક્લોઝ નથી કરતા ખાલી આવું જ કહે છે કે એમના પાર્ટ જે શ્રી સિદ્ધિ ગ્રુપ વાળા અમને કોપરેટ નથી કરતા એને એમના પાર્ટનર જે છે એમાં કઈ ડિસ્પ્યુટ ચાલે છે કે અમે કરીશું કરીશું પણ કઈ કરતા નથી ટાઈમ સ્પેન્ડ કરે છે ખાલી ટાઈમ પર્ચેસ કરે છે એ લોકો અને હવે છેવટે કીધું એમને કે કન્સેન્ટ ફોર્મ ઉપર સાઈન કરીને આપશો તો ગોદરેજ સોલ પ્રમોટર બનશે અને પછી અમે કઈ કરીશું અમે 60 દિવસમાં પેમેન્ટ માટે રિફંડમાટે પ્રોસેસ કરી દીધી તે 60 દિવસ થવા આયા તો એમણે એવું કીધું કે જે સિગ્નેટરી ઓથોરિટી છે એ આઉટ ઓફ ઇન્ડિયા ગઈ છે એ આવશે તો પછી તમને રિફંડ મળી જશે તો 60 દિવસ બી થઈ ગયા અને અમને હજુ સુધી કોઈ રિફંડ મળ્યું નથી એક્ચ્યુલી થયું એવું છે કે અમે ઓક્ટોબર 22 માં અહીંયા આયા હતા ઓફિસમાં બરાબર ત્યારે બુકિંગ કરાયું પછી એક વર્ષ સુધી સુધી પ્રોસેસ સારી રહી કન્સ્ટ્રક્શન સારી રીતે ચાલી રહ્યું હતું પછી ત્રણ માળ સુધી પહોંચ્યું અને પછી ખબર નહી શું થયું આ લોકોને તો ગોદરેજવાળા એવું કહે છે કે હેડ ઓફિસથી એમની ટીમ આવી છે એમણે ચેકકર્યું તો એમને કન્સ્ટ્રક્શન વર્ક છે
એ ઓકે ના લાગ્યું એના કારણે એ લોકોએ ત્રણે ત્રણ માળ પાડી દીધા અમે છેલ્લા સાહેબ આ ત્રણ વર્ષ અઢી વર્ષ થઈ ગયા અઢી વર્ષથી ધક્કા ખાઈએ છીએ કે અમારા પૈસા પાછા આ અમે તો એના માટે બી કીધું કે અમને રિફંડ આપી દો જે કન્સ્ટ્રક્શન થયું હતું એ પૈસા તો એ લોકો 21 લાખ લઈ લીધા પણ હજી સુધી કન્સ્ટ્રક્શન હવે તો અત્યારે કઈ દેખાતું જ નથી અને એ પૈસાના અમે ઇન્સ્ટોલમેન્ટ એમાં જ આપી રહ્યા છે સાથે અમે બીજા ઘરમાં રહીએ છીએ ત્યાનું રેન્ટ પણ અમે લોકો કાઢી રહ્યા છે કેમ જ છે આ કાયદેસરનો કેમ જ દેખાય છે કોઈપ્રકારનું અમને જવાબ નથી આલતા અને જ્યારે મે કેન્સલેશનનું કીધું એમને ત્યારે એ લોકોએ મને આ રીતનું લખીને આલ્યું કે તમને જોઈએ તો પૈસા આટલા મળશે કાપીને આટલા રૂપિયા મળશે છે અગર હું મારા કેમેરામેનને કહીશ કે અગર બતાવી શકાતા હોય તો બતાવે આ કેન્સલેશન માટેનું છે રાઈટ એટલે અમે એટલું મહનત કરીને અમે ઘર બનાવી છે પણ આ લોકોએ કોઈ જવાબ નહી આપી રહ્યા સરસ જ્યારે બુકિંગ કરાવતું ત્યારે બહુ સરસ રીતે અમને લોકોને આવતા તા અવકાર આપતા તા કોફી પીવડાવતા ઠંડું પીવડાવતા હતા બધું સરસ રીતે કરતા હતા પછી જ્યારે પૈસા મળી ગયા બધું થઈ ગયું પછી અમારી પાસે ધ્યાનનહી આપતા લોકો તો 20 લાખ 21 લાખ રૂપ રોક્યા છે બે વર્ષ પહેલાથી જ કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું છે
એટલે 20 લાખ લોકો 20 લાખ રૂપિયા 1100 ફેમિલીના રોકાયેલા છે 200 250 કરોડ ઓલરેડી એમની પાસે જ છે અતર હાલ જો તમે જોશો તો ઝીરો છે પાછા આપવાનું પણ એ નથી બાયતરી આપતા કે જે શ્રી સિદ્ધિનું ઇન્ટર્નલ કોઈ મેટર છે એના કારણે અમે પાછા પણ નથી આપી એટલે મે કમ્પ્લેન્ટ આપણે સીએમ પોર્ટલ પર એમની આ લોકોની કમ્પ્લેન્ટ કરી તી સીએમ પોર્ટલમાંથી જે કમ્પ્લેન્ટ ગઈ એ એના એ કમ્પ્લેન્ટ રેરામાં એ લોકોએ મોકલી અને રેરાવાળે એવો જવાબ આપ્યો કે જે અમારેઅમારે રેરાની જે સાઈટ પર જે રીતે તમે કમ્પ્લેન્ટ કરી શકો એ રીતે 1000 રૂપિયા ભરીને તમે અમારી અમારે ત્યાં કમ્પ્લેન્ટ કરો પછી અમે આનું આગળ વિચારીશું એ રીતનો જવાબ આયો મને [સંગીત] તો તમારા ત્યાં બુકિંગ કરાવતી વખતે શું અમે લોયરની ટીમ લઈને આવીએ અહિયા હવે ગોદરેજની જગ્યાએ રિલાયન્સ હોત તો અમે વધારે ટાટા હોત તો વધારે સહી કરી નાખત પણ દલાલીનું કામ ગોદરેજે ક્યારથી ચાલુ કર્યું
આપણે હું તમને સૌથી પહેલા આઈ એમ નોટ ઓથોરાઈઝ ટુ ગિવ એની મીડિયા ભાઈ છે એટલે હું કઈ પણ નહી બોલી શકું તો આ બધા લોકો તમારા માટે રાહ જોઈને ઊભા છે એ કોણ છે?એમને તો તમને જ પૈસા આપ્યા ને તમારી કંપનીને જ પૈસા આપી એક મિનટ એક મિનિટ એ બેન ના પાડી રહ્યા છે કઈ પણ નહી બોલી શકે તો જ્યારે અમે બુકિંગ કરવા આયા હતા ત્યારે કેમ બોલતા હતા ત્યારે ખવડાઈ પીવડાઈને બુકિંગ કર્યું તમે શું 220 કરોડ 250 કરોડ ખંખેરીને તમે શ્રી સિદ્ધિને આપી દીધા ને તમારા પ્રશ્નો જવાબ તો આપો એમને જવાબ ના આપો અમારા પ્રશ્નોના કોઈ પણ સીધા જવાબ અમને નથી મળતા ગોળ ગોળ જ જવાબ મળે છે જેમાં અમે કોઈ કરોડ રૂપિયાનો સવાલ હોય ત્યારે એટલીસ્ટ તમે જવાબ તો આપી શકો કે પ્રોબ્લમ શું છે સર હું કઈ પણ જવાબ ન આપું તો કોણ આપી શકશે મનેકોઈ પણ જવાબ અત્યારના હાલમાં મીડિયાના સામે કોઈ જવાબ નહી અરે મીડિયા થોડી કે તમારા દુશ્મન છે ના સર ન એ જવાબ આપે ઓકે છે પણ ઓથોરિટી તો કહેવી પડશે ને કે હુ ઇઝ ઓથોરાઈઝ ફોર ધીસ બેન જેના 21 લાખ ગયા હોય તમને પ્રશ્ન તો પૂછે ને 250 કરોડ ગયા છે બેન બધા લોન ભરતા થઈ ગયા છે અહિયા બધા ભાડા ભરે છે બધા લોન ભરે છે બરાબર ટાઈમ વેસ્ટ કરીએ છીએ અમે અમારો વર્ષમાં પોઝિશન ઝીરો છે જો જઈ રહ્યા છે
વગા આખા કોઈ મુદ્દો એમ કહી રહ્યા છે આખા સ્કેમ છે સર હમ લોગ કુછ ભી આપકો અચ્છા ઓથોરાઈઝ પર્સન કા નામ બતા દીજીએ તો મે ઉનકે પાસ ચલા જાઉમેડમશનહadંગવીન [સંગીત] મે પ્રોજેક્ટ લીડ કરતી હું મુે આપ પ્રોજેક્ટ લીડ કર રહે હો તો આપ બતાવ ઇસમે ક્યા પ્રોબ્લમ હે ઓર કબ સોલ્વ હો હા પ્રોજેક્ટ આપ બતાવ સર અભી હમને પૂછ આપે મીડિયા વાઈઝ દેને કે લ મીડિયા વગરે તમારી પાસે કઈ નથી દેવા માટે નથી દેવા માટે તમારી પાસે ખાલી અમારા પૈસા ઉપર એસ કરવા માટે એસીમાં બેસવા માટે તમારી પાસે ટાઈમ છે અમે ગાંધીનગરથી આવું છેદ શનિ રવિ ત્યાં ધક્કા ખાવાના હવે અમારું સપનાનું ઘર હવે અમારું ટેન્શનનું ઘર બની ગયું અમારે એ મકાન તો કાઈ બન્યું નથી એના હપ્તા ભરવાના ઘરના 20હ000 ભાડા ભરવાના અને છોકરાનેએજ્યુકેશન પાછળ નાખવાના એટલે મિડલ ક્લાસ માણસો છે અમે મરી રહ્યા છીએ તમને ખબર છે
અમારી હાલત તો જુઓ અમારી જગ્યાએ તમને રાખીને જુઓ કે શું હાલત છે અમે કરોડપતિ નથી બહુ ઓ નથી બિઝનેસમેન સામાન્ય નોકરી કરતા માણસ છે જે બહુ મહેનતથી પૈસા જમા કરીને સપનાના ઘર માટે દીધા હતા કે જે હવે એ ટેન્શનનું ઘર થઈ ગયું છે લાવો માર પૈસા પાછા પોલ બધાને જ વાઈટ છે ને અને બીજું બીજું જ્યારે આપણે જ્યારે આપણે માગ્યા ત્યારે કેવડા મોટા મોટા મેલ આપ્યા હતા વી એસ્યોર યુ ટુ ગિવ રટરન ઇન 60 ડેઝ આપ્યા 60 દિવસ જતા રહ્યા 90 ને 100 દિવસ થઈ ગયા પૈસા આપ્યા ન આપ્યા તમને લોકોને તોઓફિસે જ ના આવવું જોઈએ શરમ હોય તો થયું હતું આ ઓફિસમાં તમને ક્યાંય પ્રોજેક્ટમાં અહિયાં શ્રી અરે ભાઈ આપણા ગોદરેજ પ્રોપર્ટી ગોદરેજ પ્રોપર્ટીને જ ઓળખે તો એ તો નાટક છે એ બધાના તમે મને આજે નામ આપશો ત્યાં સુધી એક ખાલી મારે કહેવું તું કે આ એમ્પ્લોઈ છે કોઈબી વ્યક્તિને ત્રણ મહિના સેલરી ના આપે ને તો છોડીને જતો રે કે ના જતો રે અમારે તો કેટલા એક ત્રણ વર્ષથી લટકી રહ્યા છે વિચારો ત્રણ વર્ષથી લટકી રહ્યા છે હવે એકે એમ્પ્લોય રે ત્રણ મહિના સેલરી ના આપે તો હવે અમારે તો ઘરના નાક ગાઢના થઈ ગયા છે કારણ કે અમારા મહિને તમે શું કરવાના બહુ મોટી વાત છે અમારાનાના નાના છોકરાઓ છે એની અમે નાની નાની ઈચ્છાઓ મારી મારીને અમે મહિનાના 40,000 કાઢીને ભરીએ છીએ
હવે વિચારો કે અમારા પેરેન્ટ્સ તરીકે અમારા પર શું વિધતી હશે કે નાના નાના છોકરાઓની નાની નાની ઈચ્છાઓ અમારે મારી નાખવી પડે છે આવું આ લોકોને 40,000 મિડલ ક્લાસ માટે કાઢજોઈને દેવા એટલે તો શું કહેવાય અમારા બે બે ચાર ચાર લાખ પગાર નથી ભાઈ સમજ્યા આ અમે શેના માટે કરે છે કે એક માત્ર એક અમારું ઘરનું ઘર થઈ શકે હવે કેન્સરનું કામ થઈ ગયું છે તો નિવેરો હોવો જોઈએ આ છોકરાઓ જો આ લઈ લઈને ખાના દેને કે લયે આપ લીડીંગ પ્રોજેક્ટ કર આપ હેડિપાર્ટમેન્ટ હો બરાબર તો આપકો દો લાઈન મે આન્સર દેના તો આના ચોખા નિખાયંગે તના લગભગ સામાન્ય માણસ હશે એ એમનું પોતાનું સપનાનું ઘર બધાને હોય છે ને પરંતુ જ્યારે નથી બનતું ત્યારે શું થાય છે એ તમે જોઈ લીધો હશે હવે આગળના સમયમાં જ્યારે કમ્પ્લેન્ટ થાય છે ત્યારે શું જવાબ આપે છે એના ઉપર સૌની નજર છે પરંતુ આ બાબતે લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિને લાઈક અને શેર જરૂર થી કરજો તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજીટલ સાથે જોડા રહેજો