વાલીઓ અને સ્કૂલ સંચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણિનગર વિસ્તારની દુર્ગા સ્કૂલમાં આ ગંભીર બનાવ બન્યો છે કે જ્યાં છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં ઝેર ભેળવ્યું અગાઉના ઝગડાની અદાવત રાખી બોટલમાં કેમિકલ યુક્ત ગોળીઓ ભેળવી વિદ્યાર્થીની આ કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે સેવન્થ ડે સ્કૂલની ઘટના પછી બેગ ચેક કરવાનો નિયમ માત્ર કાગળ પર ત્યારે આ ઘટના બન્યા પછી હવે સ્કૂલના સંચાલકોને ભાન થયું આ સમગ્ર મામલે સ્કૂલના પ્રિન્સિપાલનું ન્યુઝ કેપિટલ પર નિવેદન કેમિકલ વાળું પાણી પીતા સામાન્ય તબિયત ખરાબ થઈ છે તેવું કેતન શાહનું કહેવું છે
ભોગ બનનારા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ લઈ જવાતા સ્વસ્થ પાણીમાં ગોળીઓ નાખનાર વિદ્યાર્થીના વાલીઓને બોલાવી આ મામલે ચર્ચા કરી છે. ગંભીર ઘટના બાદ બોટલમાં ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને રજા પર ઉતારી દેવાયો વિદ્યાર્થીઓને દવા લેવાની હોય તો તે સમયે વાલીઓને હાજર રહેવાની સૂચના સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર દુર્ગા સ્કૂલની અંદર આ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીએ અગાઉના ઝગડાની અદાવત રાખી તેના મિત્રની પીવાના પાણીની બોટલમાં ટીકડા કેમિકલના યુક્ત જે ટીકડીઓ હોય છે એક પ્રકારે ઝેર કહેવાય છે ઝેર ભેળવી દીધું પીવાના પાણીની બોટલમાં આ વિદ્યાર્થી ફક્ત છઠ્ઠા ધોરણમાં ભણે છે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીના મગજમાં આ પ્રકારનો વિચાર કેવી રીતે આવી શકે
હવે જ્યારે આ મામલો સામે આવ્યો છે સ્કૂલ સત્તાધીશો દ્વારા શું કાર્યવાહી શું પગલા લેવાયા બિલકુલ મયુરી સવાલ અહિયાં ઘણા બધા ઊભા થાય છે પરંતુ સર્વપ્રથમ સવાલ ઉભો થાય છે કે શાળામાં બાળક દ્વારા અને તે પણ માત્ર ત્ર છઠ્ઠા ધોરણમાં ભણતા બાળક દ્વારા જ્યારે આવી રીતનું કૃત્ય કરવામાં આવે ત્યારે ઘણા બધા સવાલો છે તે સંચાલકો સામે અને શાળા સામે ઊભા છે ત્યારે હાલમાં આપણે દુર્ગા શાળા ખાતે જ ઉભા છીએ અને જે પ્રમાણે મુખ્ય જે સમાચાર સામે આવ્યા કે એક બાળક છે કે જે પોતાનો જે મિત્ર હતો તેની જ બોટલની અંદર તેણે એક ડાબરની ગોળી છે તે નાખી હતી તેવું શાળાના સંચાલક દ્વારા કહેવામાં આવ્યું છે મહત્વની વાત છે કે જે પ્રમાણેનો આ સમગ્ર બનાવ સામે આવ્યો ત્યારબાદ શાળા સંચાલક સાથે વાત કરવામાં આવી તેના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે
કે જે આ બનાવ બન્યો તેમાં કોઈ પણ જાતની અગાવત નથી કોઈ ઝગડો ન હતો પરંતુ જે કારણ હતું તે ક્યાકને ક્યાક હજી પણ છુપાયેલું હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. જે બાળકે આ પાણી પીધું હતું તેને તરત જ જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો અને સવાલ માત્ર એક જ કે તેનું સ્વાસ્થ્ય કેવું છે તેનું સ્વાસ્થ્ય છે તે જે તે સમયે જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે સ્વાસ્થ્ય છે સારું હતું અને સાથે જ તે મહત્વની વાત કે આ તમામ જે બનાવ બન્યો ત્યારબાદ સ્કૂલ છે તે કઈક ને કઈક એક્શનમાં જોવા મળી રહી છે. હાલમાં પણ આપણે સ્કૂલ પરિસર ખાતે જ ઉભા છીએ મારી પાછળ આપ જે પ્રમાણે હાલ પરિસર જોઈ શકતા હશો સાહેબ સાથે પણ વાત કરશું જે પ્રમાણે આ સમગ્ર બનાવ બન્યો દુર્ગા શાળાના પ્રિન્સિપલ સાહેબ છે તે આપણી સાથે હાલમાં અહીયા ઉપસ્થિત છે
સાહેબ સવાલો ઘણા બધા અત્યારે સામે આવી રહ્યા છે બનાવ શાશ શા કારણે બન્યો આવી રીતનો બનાવ બન્યું અને શાળાનું ધ્યાન કઈક ઓછું પડ્યું હોય એવા પણ અત્યારે કઈકને કઈક સવાલો ઊભા થઈ રહ્યા છે આપનું શું કહેવું છે આ બનાવ જ્યારે બન્યો ત્યારે રીસેસનો સમય હતો રીસેસ પડી અને વિદ્યાર્થી વિદ્ાર્થીઓ બહાર ગયા એમાં આ જે વિદ્યાર્થી છે એ પહેલા બહાર નીકળ્યો અને જેણે ગોળી નાખી હતી એ વિદ્યાર્થી પછી બહાર નીકળ્યો એને પેલો વિદ્યાર્થી બહાર ગયો પછી એના બોટલમાં એ ગોળી નાખી રિસેસ પૂરી થતા જ વિદ્યાર્થીઓ બધા વર્ગમાં આવ્યા એમ ભોગ બનનાર વિદ્યાર્થી પણ વર્ગમાં આવ્યો એણે પાણીની બોટલ ખોલીને પાણી પીવા માટે બોટલ ઊંચી કરી તરત એને સ્મેલ આવતા કંઈક અજુકતો લાગતા એણે આસપાસ અને પાછળ પણ આ બોટલ સુંગાડી અને ત્યાર પછી એને વિદ્યાર્થીઓ કાર્યાલયમાં લાવ્યા અમારા સંચાલકે વાલીને ફોન કરીને બોલાવી અને તરત જ પીડિયાટ્રિક ડોક્ટર પાસે લાવી ગયા અને ત્યાં ડોક્ટરે ચેક કરી લીધું ડોક્ટરે કીધું કે બરાબર છે એને કોઈ વોમિટ કે કશું થયું નહતું ત્યાર પછી વાલીની સાથે વિદ્યાર્થીને ઘરે મોકલી દીધો બીજા દિવસે જે વિદ્યાર્થી ભોગ બનનાર હતો એને અને જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી બંનેને શાળામાં રૂબરૂ વાલીને બોલાવ્યા અને બંને વાલીની હાજરીમાં ચકાસતા જે વિદ્થી વિદ્યાર્થી ગોળી લાવ્યો હતો
એના ઘરે પતંગનો વ્યવસાય છે અને એમના ઘરે હાલ આ ડામરની ગોળીઓ ત્યાં પડેલી છે એમાંથી વાલીની જાણબાર એ વિદ્યાર્થી લાવ્યો હતો વિદ્યાર્થી અને વિદ્યાર્થીના વાલીએ બંનેએ કબૂલી અને પછી હાલ એ વિદ્યાર્થીને ઘરે રજા પર ઉતારી દેવામાં આવ્યો છે અને જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એની તબિયત સારી છે અને નિયમિત શાળામાં આવે છે. સર સવાલ અહિયા એક થાય કે જે ગોળી નાખી એના પણ વિઝ્યુલ છે સીસીટીવીમાં આવે છે એની બાદ એક બાળકે તેની નાની સીપ મારી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ત્યારબાદ તે બધાને સુંઘાડતો હોય તેવું પણ દેખાડી દેખાઈ રહ્યું છે તેની તબિયત કેવી હતી તે સમયે જ્યારે બાળક આપની પાસે આવ્યો અને ત્યારબાદ હોસ્પિટલ લઈ ગયા ત્યારે હોસ્પિટલ દ્વારા શું જવાબ આપવા અહીંયા બાળક ચાલીને સાથે આવ્યો હતો અન્ય વિદ્યાર્થી સાથે અહીંયાથી હોસ્પિટલમાં પણ એને સંચાલકની કારમાં બેસાડીને લઈ જવામાં આવ્યો ત્યાં પણ બરાબર હતો ડોક્ટરે તપાસીને ત્યાં જ પણ કહી દીધું કે કઈ ગંભીર બાબત છે નહીં વાલી પણ હાજર હતા અને ત્યારબાદ એને ત્યાંથી રજા આપવામાં આવી આપના દ્વારા એક્શન લેવામાં આવી બાળકોના વાલીઓને બોલાવવામાં આવ્યા તેમને જાણ કરવામાં આવી આપે કીધું કે જે બાળકે ગોળી નાખી હતી તેને પણ આપે રજા આપી છે સવાલ અહીયા એક એ પણ થાય સર કે ડીઓને આપ દ્વારા ક્યારે જાણ કરવામાં આવી હતી આ ઘટના બની પછી વાલીને સંમતિ લઈ અને વાલીને કહેવા પ્રમાણે વાલીની ઈચ્છા એવી હતી કે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે નહીં એ રીતના તમે કોઈ સ્ટેપ લેજો એટલે એટલે એ વર્ગ બદલવાની પણ વાત કરતા હતા પણ અમે એ વિદ્યાર્થીને રજા પર ઉતારી દીધો છે. ડિયો સાહેબને અમે ડિયો સાહેબના પ્રતિનિધિ સાથે બે દિવસ પહેલા વાત થયેલી અને એ સામેથી જ ફોન આવ્યો હતો અને આ રીતના અમે જાણ કરી સાહેબ સમય ખૂબ લાંબો લાગ્યો હોય
એવું આપને લાગી રહ્યું છે કારણ કે ડીઓ સાહેબ સાથે વાત કરવાની તેમની સાથે માહિતી પહોંચાડવાની સ્કૂલની સર્વપ્રથમ ફરજ હોય છે. હા પણ જ્યારે આ ઘટના ઘટી ત્યાર પછી અમે ચેકઆઉટ કરાવ્યું તો કશું નતું એટલે વાલીની ઈચ્છા મુજબ એમણે કીધું કે મારે કોઈ સ્ટેપ લેવા નથી એટલે એમની ઈચ્છા પ્રમાણે અમે આગળ વધ્યા ઘટના ખૂબ જ મોટી છે એટલે ત્યારબાદ સ્કૂલ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી બાળકો જ્યારે શાળામાં આવે છે ચકાસણી કરવામાં આવી છે શું કરવામાં આવ્યું છે આ જે ઘટના બની છે બહુ ગંભીર કહેવાય એ એન આનથી પણ ગંભીર બની શકત અમે જ્યારે આગળની ઘટનાઓ જે અન્ય શાળાઓમાં બનતી હોય અને આસપાસ આપણે જે જોતાએ એના અત્યારે અમારી શાળામાં વિદ્યાર્થી જ્યારે પ્રવેશે ત્યારે અવારનવાર એના વર્ગ શિક્ષક અને અન્ય શિક્ષકો દ્વારા એનું દફ્તરનું ચેકિંગ કરવામાં આવે છે કે કોઈ અજુકતી વસ્તુ કે પ્રતિબંધિત વસ્તુ લાવે નહીં ઈવન એ હાથમાં કડું પહેરે અથવા તો એ ફૂટપટ્ટી લાવ્યા હોય કે સ્ટીલની પાણીની બોટલ લાવ્યા હોય આ ટૂંકમાં આવી નાની નાની બાબતો પણ અમે પ્રતિબ પ્રતિબંધિત કરી દીધી છે અને લાવતા નથી WhatsApp ગ્રુપથી અમે દરેક વાલીને પણ આ જાણ કરીએ છીએ અને જો કોઈ વિદ્યાર્થી લાવ્યો હોય તો અમે જે તે સમયે જ એને પરત નથી આપતા કે એવી સૂચના નથી
આપતા કે કાલથી ના લાવતો પણ અમે લઈને જમા લઈ લઈએ છીએ અને વાલીને જ આપીએ છીએ એટલે જેથી કરીને આવી કોઈ ઘટના ન બને બાળક એટલું મોટું સ્ટેપ લીધું ગોળી અંદર નાખી દીધી પાણીની બોટલમાં જાણતા કે જાણતા પણ આવી રીતની જે ઘટના બની તેના પાછળ તેની માનસિકતા કેવી હતી અગાઉ કોઈ તેમની બોલાચાલી થઈ હતી કોઈ અદાવત હતી કારણ કે આવી રીતનું સ્ટેપ લેવું એક છઠ્ઠા ધોરણના બાળકને તેને પણ ઘણી બધી આમ જોવા જઈએ તો અત્યારના સમયમાં મેચ્યોરિટી હોય છે પરંતુ આવી રીતનું સ્ટેપ તેના દ્વારા લેવામાં આવ્યું આજુબાજુના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું આ વિદ્યાર્થીને નાની ઉંમરના છે પણ એવી કોઈ નાની ઉંમરના છે એવી કોઈ એમને કોઈ અદાવત હતી નહીં પણ એને જેને કહેવાય કે અજાણતા એણે આ એની અંદર નાખી હશે એવી કોઈ અદાવત હતી નહી કે વર્ગમાં પણ આવી રીતના ક્યારેય એ લોકો કોઈ ઝગડ્યા નથી કે કોઈ એવી ઘટના બની નથી કે જેથી મારામારી થાય બંને ખાસ મિત્રો હતા ચાલુ સાલે અમારી શાળામાં એડમિશન લીધું છે ગઈ સાલ જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં પણ બંને સાથે જ હતા બિલકુલ થેન્ક્યુ સર જે પ્રમાણે સંચાલક સાહેબ આપણ પ્રિન્સિપલ સાહેબ આપણી સાથે હતા અને તેમના દ્વારા અત્યારે જે માહિતી સમગ્ર સામે મૂકવામાં આવી છે પરંતુ સવાલ વારંવાર એક જ કે શાળા દ્વારા આઠ થી નવ દિવસ બાદ ડિયો દ્વારા સામેથી ડિયો કચેરી દ્વારા જે ફોન કરવામાં આવ્યો હતો શાળાને અને ત્યારબાદ