છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં આપણા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે આક્રમણ ચાલી રહ્યું છે જેમાં આપણા કેટલાક જવાનો શહીદ પણ થયા છે તેમાં હરીશ પરમાર પણ શહીદ થયા છે તેમની અંતિમયાત્રામાં ઘણી ભારે ભીડ જોવા મળી હતી લાખો લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા અને ખબર આવી રહી છે કે બીજા નવ જવાનો શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ આતંકવાદીઓ ઘુસી ગયા છે તે આતંકવાદીઓએ છુપાઈને હરીશ પરમાર ઉપર હુમલો કર્યો હતો અને બીજા જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૯ જેટલાં જવાનો શહીદ થયા છે હાલના દિવસોમાં 15થી પણ વધારે આતંકવાદીઓને મારવામાં આવ્યા છે અને બહુ જલદી બીજા આતંકવાદીઓને પણ ગોતીને મારવામાં આવશે.
જોકે આપડા જવાનો પણ પાછા પડે એમ નથી એક ના બદલે ચારને ધૂળ ભેગા કરે એમ છે જોકે આવી મૂઠભેડમાં આપડા જવાનો પર શાહિદ થાય છે એ દુખદ વાત છે આપડે ક્યારેય પહેલા કોઈના ઉપર અટૈક કરતાં નથી અને ક્યારેય કરશું પણ નહીં પણ ચીન અને પાકિસ્તાન જેવા દેશો બને તેટલું આપડા દેશમાં પગ પેસારો કરવા માગે છે એના કારણે જ આ બધી સમસ્યા નડતર રૂપ થતી હોય છે.