Cli

ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ જોઈને સિનેમાઘરમાં ધ્રુસકે ધ્રુસકે રડ્યા દર્શકો…

Bollywood/Entertainment Breaking

ગઈકાલથી સોસીયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઈ રહ્યોછે જે વિડિઓ બૉલીવુડની આવનાર ફિલ્મ ધ કાશ્મીરી ફાઈલનો છે ફિલ્મ 13 માર્ચના રોજ રિલીઝ થશે પરંતુ તેના પહેલા ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં કેટલાક દર્શકોને ફિલ્મ જોવા માટે બેસાડવામાં આવ્યા હતા પરંતુ અહીં જેવા ફિલ્મ.

પુરી થઈ સિનેમાઘરમાં બેઠેલ તમામ દર્શકો રડવા લાગે છે જેને તમે વિડીઓમાં જોઈ શકો છો અહીં રડતા દર્શકોને 19 જાન્યુઆરી 1990નો એ દિવસ યાદ આવી ગયો જયારે એમને કાશ્મીરથી ભગાડી દેવામાં આવ્યા હતા એ દર્શકોમાંથી કોઈની માને મો!તને ઘાટ ઉતારવામાં આવી કોઈની બહેન સાથે જ!બરજસ્તી કરવામાં આવી.

વિચારો 32 વર્ષ સુધી બૉલીવુડ આ કાશ્મીરી પંડિતો પર એવી કોઈ ફિલ્મ ન બનાવી શક્યું જેમાં એમની સાચી કહાની બતાવવામાં આવે વિવેક રંજન અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલને જયારે આ લોકોએ જોઈ તો પોતાના દુઃખને ન રોકી શક્યા અત્યાર સુધી તમે સિનેમાઘરમાં ફિલ્મ જોયા બાદ આ રીતે કોઈને રડતા નહીં જોયા હોય.

આ એજ લોકો છે જેમણે 32 વર્ષ પહેલા એ ખૌ!ફનાક દ્રશ્ય જોયું હતું આ ફિલ્મમાં કાશ્મીરમાં થયેલા પંડીતો વિશેની સત્ય હકીકત દર્શાવામા આવી છે જેના પર મીડિયા હજુ સુધી મૌન છે ફિલ્મમાં મિથુન ચર્કવર્તી અને અનુપમ ખેર જેવા દિગ્ગ્જ એક્ટર છે છતાં પણ ફિલ્મના પ્રમોશન પર મીડિયા હાથ ખીંચી રહ્યું છે મિત્રો તમારે શું કહેવુંછે આ મામલે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *