સાઉથ આફ્રિકાથી સીરીઝ હાર્યા બાદ પરમ દિવસ સાંજે કેપ્ટ્ન વિરાટ કોહલીએ કેપ્ટ્નશિપ છોડવાનું એલાન કરી દીધું હતું એમના અચાનક આપેલા આ ફેંસલાથી બધા હેરાન હતા લોકોને વિશ્વાસ ન હતો કે અચાનક આટલો મોટો ફેંશલો લઈ લેશે પરંતુ વિરાટ કોહલીની કેપિટનશિપ છોડ્યા બાદ અનુષ્કાએ મોટી વાત કહી છે.
એક પોસ્ટ લખતા અનુષ્કાએ કહ્યું મને યાદ છે 2014માં એ દિવસ યાદ છે જયારે તમે મને જણાવ્યું હતું કે તમે ભારતીય ટેસ્ટ ટીમના કેપિટન બની ગયા છો કારણ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તેના બાદ મેં સ્ભમળ્યું તમે અને ધોનીએ પછીના દિવસે વાત કરી હતી ધોનીએ તમને કહ્યું હતું હવે જોજો કેટલી જલ્દી તમારી દાઢી સફેદ થઈ જશે.
અમે તેના પર ખુબજ હસ્યાં હતા તે દિવસ બાદ મેં તમારી દાઢી સફેદ સિવાય ઘણું બધું જોયું છે ગ્રોથ જોયો છે અને હા મને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ્નના રૂપમાં તમારી ગ્રોથ પર ગૌરવ છે 2014માં તમે એકદમ જવાન હતા સારા ઈરાદા સકારાત્મકતા અને લક્ષને પોતાના જીવનમાં આગળ લઈને જાઓ છો આગળ લઈને જાવ તોછો પરંતુ કેટલીયે ચેલેંજ હોય છે.
જે તમે જોયા હતા તેઓ ફિલ્ડ પરજ ન હતા પરંતુ શાયદ એજ જીવન છેને મને તમારા પર વિશ્વાસ છેકે તમે સારા ઈરાદા સામે કોઈ પણ વચનને ઝૂકવા નથી દીધું તમે એક એક જીત માટે તમામ ગુમાવ્યું પોતાની પુરી એનર્જી લગાવી દીધી કેટલી હાર બાદ તમારી બાજુમાં બેઠતા આંશુ જોયા તમે કોઈ વસ્તુ માટે ક્યારેય.
કોઈ જોડે ભીખ નથી માંગી આ પોઝિશન માટે પણ નહીં જ્યારે કોઈ વસ્તુ એક વસ્તુને પકડી લેછે ત્યારે તે ત્યાં સુધી સીમિત રહે છે અને તમે તો અસીમિત છો અમારી પુત્રી એમના પિતાની 7 વર્ષની શીખને જોશે તમે સારું કર્યું અનુષ્કાએ આ પોસ્ટમાં વિરાટના વખાણ કર્યા છે અને ક્યારેક સવાલ પણ ઉભા કર્યા છે.