ગોવિંદા ભલે અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી અલગ હોય પરંતુ એક સમય હતો 80થી 90ના દશકાનો સમય ત્યારે ગોવિંદાની ઈન્ડસ્ટ્રીઝમાં બોલબાલા હતી એ સમય એવો હતો ગોવિંદા એક સાથે છ ફિલ્મોનું શુટિંગ કરતા હતા પરંતુ કહેવાય છેને સમય સમયની વાત છે અત્યારે 2021 માં ગોવિંદાને અત્યારે એક પણ ફિલ્મ નથી.
ગોવિંદાથી જોડાયેલ અનેક કિસા સમય જતે સોસીયલ મીડિયામાં વાઇરલ થતા રહે છે ગોવિંદાએ 80ના દાયકાથી 2020 સુધી ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કર્યું છે આ સમય દરમિયાન ઘણાં અભીનેતાઓ સાથે એમણે કામ કર્યું છે એમાંથી અમિતાભ બચ્ચન સાથે પણ બે હિટ ફિલ્મો આપી છે પરંતુ અચાનક આ જોડીએ સાથે ફિલ્મો કરવાનું બંદ કરી દીધું.
એક સમયે આપકી અદાલત શોમાં હોસ્ટ કરી રહેલા રજત શર્માએ ગોવિંદાને પૂછ્યું હતું તમે રવીના ટંડન અને અને રેશ્મા કપૂર સાથે દસ દસ ફિલ્મો કરી પણ અમિતાભ સાથે કેમ બેજ ફિલ્મો કરી ત્યારે ગોવિંદાએ કહ્યું જયારે હું અમિતાભ સાથે કામ કરી રહ્યો હતો ત્યારે મેં અમિતાભને કહી દીધું હતું કે સર હું ક્યારે ટાઇમસર પહોંચચી શકતો નથી.
ગોવિંદા જેટલા મોડા સ્ટેજમાં આવતા તેના લીધે અમિતાભના સાથી કલાકારો શોર મચાવતા જયારે ગોવિંદાએ એ પણ કહ્યું કે અમિતાભના સાથે આવવા વાળા દર્શાવતા કે બધી ભૂલો મારામાં છે દિવસે જયારે ન્યૂઝપેપરમાં જોતો ત્યારે ખબર પડતી હું કેટલો ખરાબ હતો એટલા માટે મેં પહેલા માફી માંગી અને પછી ફિલ્મ ન કરવાનું વીચાયું હતું.