જે સમયની રાહ સલમાન ખાન મહિનાઓથી જોઈ રહ્યા હતા એ સમય હવે આજે આવી ચુક્યો છે ફાઈનલી સલમાન ખાન અને કેટરીના કૈફનું મિલન થઈ ગયું છે જોવા મળી રહેલ તસ્વીર મુંબઈ એરપોર્ટ પરથી સામે આવી છે લગ્ન બાદ કેટરીના અને સલમાનની મુલાકાત થઈ છે તેના પહેલા સલમાન અને કેટ નવેમ્બર મહિનામાં.
બંને ટાઇગર 3નું શૂટિંગ કરીને રશિયાથી મુંબઈ આવ્યા હતા કેટરિનાના લગ્નમાં સલમાન ખાન પહોંચ્યા ન હતા લગ્ન બાદ એવો કોઈ મોકો ન મળ્યો કે બંનેની મુલાકાત થઈ શકે હવે પુરા ત્રણ મહિના બાદ સલમાન અને કેટરીનાની મુલાકાત થઈ છે બંને થોડા સમય પહેલા જ ટાઈગર 3નું શૂટિંગ પૂરું કરવા નીકળી પડ્યા.
આ પહેલી વાર થયું કે સલમાન અને કેટ એટલા વ્યસ્ત થઈ ગયા કે બંને ત્રણ મહિના સુધી ન મળી શક્યા સલમાન અને કેટની મિત્રતાને બધા જાણે છે એક એ પણ સમય હતો કે સલમાન અને કેટનું એફેર હતું પરંતુ રણવીર કપૂરના કારણે એમનું બ્રેકઅપ થઈ ગયું રણવીર તુ!ફાનની જેમ કેટની જિંદગીમાં અને એવીજ રીતે પાછા પણ જતા રહ્યા.
કેટરીનાએ જયારે રણવીરથી સબંધ તોડ્યો ત્યારે સલમાન કેટનો ફરીથી સહારો બન્યા બધાને આ બનેંમાં પ્રેમ દેખાયો બંને ઘણીવાર સાથે દેખાયા બધાને લાગ્યું સલમાનના દિલમાં કેટ માટે હજુ જગ્યા છે પરંતુ અહીં અચાનક સાંભળવા મળ્યું કે કેટ અને વિકી લગ્ન કરી રહ્યા છે હવે ત્રણ મહિના બંને સાથે આજે સવારે જોવા મળ્યા હતા.