Cli

RRR ફિલ્મની સફળતા બાદ એસએસ રાજા મૌલીએ ખુદને ગિફ્ટ કરી લક્ઝ્યુરિસ કાર કિંમત જાણી દંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

ભારતીય સિનેમાના નંબર વન નિર્દેર્શક માનવામાં આવતા એસએસ રાજા મૌલીએ હાલમાં જ એક ચમકાવતી કાર ખુદને ગિફ્ટ કરી છે જેમની એ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરમાં રાજા મૌલીને કાર કંપની વોલ્વો લક્ઝ્યુરિસ કાર હેન્ડઓવર કરતા જોવા મળી રહ્યા છે.

રિપોર્ટની માનીએ તો સ્વેકિ કાર વોલ્વો એક્સસી 40 છે અને તેની કિંમત 44 લાખ ઉપર બતાવાઈ રહી છે RRR ફિલ્મના ડિરેક્ટર રાજામૌલીની આ કાર કોમ્પેક્ટ SUV છે કહેવાય છેકે આ કાર શહેરમાં ચલાવવા માટે એકદમ પરફેક્ટ છે જેને ભીડભાડ વાળું જગ્યાઓ પર ચલાવવા માટે પરફેક્ટ માનવામાં આવે છે જેમની આ તસ્વીર વાયરલ થઈ રહી છે.

ફિલ્મ નિર્દેર્શક રાજા મૌલીની આ પહેલી કાર નથી એમની જોડે બીજી પણ અનેક કાર છે બાહુબલીની બંમ્પર સફળતા બાદ જ રાજા મૌલીએ મોંઘી ગાડીઓ લેવાનું શરૂ કર્યું અને એમને ગાડીઓનો ખુબજ શોખ છે એમની જોડે મર્સીડીઝ જેવી ગાડીઓનો કાફલો છે એમની નવી ગાડી પર ફેન્સ એમને શુભેછાઓ પાઠવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *