કોમેડી સો તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંમાં છેલ્લા 13 વર્ષથી નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરે નિધન થયું અને મિત્રો તમને જાણકારી ખાતર કહીં દઈએ કે નટુકાકા છેલ્લાં 1 વર્ષથી કેંસર જેવી ખતરનાક બીમારીથી પીડિત હતા હમણાં થોડા સમય પહેલા ઓપરેશન પણ કરાવ્યું હતું પરંતુ એમની તબિયત સારી ના રહી જ્યારે નટુકાકાનું અવસાન થતાં તારક મહેતાના ઉલ્ટા ચશ્માં શોમાં બધા કલાકરો ભાગી પડ્યા હતા.
ઘનશ્યામ નાયક કેવી રીતે ચાલ્યા ગયા પછી હવે તેનો પરિવાર પણ ખૂબ ભાંગી પડ્યો છે તમને જણાવી દઈએ કે તેમની છેલ્લી વિદાય દરમિયાન નટ્ટુ કાકાની પુત્રી બહુ રડતી જોવા મળી હતી આ તસવીરોએ દરેકને અંદરથી ખૂબ જ હચમચાવી મુક્યા હતા નટ્ટુ કાકાની પુત્રી તેના પિતાને છેલ્લી વિદાય આપ્યા પછી એવી રીતે તૂટી ગઈ કે તેણે બાઘાને ગળે લગાવી અને લાંબા સમય સુધી રડી હતી.
નટ્ટુ કાકાના દીકરાએ થોડા સમય પહેલા મીડિયા સાથે પોતાની બીમારીની ચર્ચા કરી હતી અને દરેકને તે કેવી રીતે આ રોગ સામે લડી રહ્યા હતા તેની જાણકારી આપી હતી જ્યારે તેને તેની બીમારી વિશે ખબર પડી તેણે વધુ સારવાર શરૂ કરી આ પછી તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું અને કેટલાક ગઠ્ઠા પણ દૂર કરવામાં આવ્યા પરંતુ આ પછી પણ નટ્ટુ કાકાની સમસ્યાનો સંપૂર્ણ અંત આવ્યો ન હતો અને રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.