સાઉથમાં ભગવાનની જેમ પૂજાતા રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષે લગ્નજીવવના 18 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય લેતા એમનો પૂરો પરિવાર દુઃખી છે બંને સ્ટાર કપલ અલગ થવાના ફૈશલાથી એમના ફેન પણ ખુબજ નારાજ થયા છે અહીં બંને અલગ થયાનું સૌથી દુઃખ રજનીકાંતને છે અત્યારે રજનીકાંત.
કોશિશો કરી રહ્યા છેકે બંને ફરીથી એક થઈ જાય ધનુષ અને ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ સોસીયલ મીડિયા દ્વારા બંનેએ અલગ અલગ પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેઓ 18 વર્ષના લગ્ન બાદ એકબીજાની મરજીથી અલગ થઈ રહ્યા છે પોસ્ટ જોઈને લોકોને વિશ્વાસ નતો થઈ રહ્યો કે ખુશીથી રહેતી જોડી અચાનક.
કેમ લગ થઈ આ ફેશલાની સૌથી વધુ અસર રજનીકાંતને પડી હતી ઇન્ડિયા ડોટ કોમના એક મીડિયા રિપોર્ટ મુજબ પુત્રીના અલગ થવાથી પિતા રજનીકાંત પર ખુબજ ખરાબ અસર પડી છે તેઓ વારંવાર એ વાત પર ભાર આપી રહ્યા છેકે બંને થોડા સમય પૂરતા જ અલગ થયાછે તે તેમની પુત્રીને ઐશ્વર્યાને અને ધનુષને.
સમજાવી રહ્યા છેકે બંને ફરીથી એક થઈ જાય હવે ધનુષ અને ઐશ્વર્યાના ચાહકોને પણ આશા છેકે કદાચ રજનીકાંતજ આ બંનેનું સમાધાન કરાવી શકે છે જણાવી દઈએ જનીકાંતે હજુ સુધી ઐશ્વર્યા અને ધનુષના આ નિર્ણયનું જહેરમાં કંઈ જણાવ્યું નથી મિત્રો આ બાબતે તમે શું કહેવા માંગો છો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.