Cli

શુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ અત્યારે હાલમાં ચીનમાં બન્યો મોટો રેકોર્ડ…

Bollywood/Entertainment Breaking

પોતાના નિધન બાદ શુશાંતસિંહ રાજપૂત એવો રેકોર્ડ બનાવી દેશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય લોકોની દીવાનગી કેટલી છે કદાચ શુશાંત તેને જોઈ શકતા શુશાંતની ફિલ્મ છીછોરે ને ચીનમાં રિલીઝ કરવામાં આવી છે અને તમને જાણીને નવાઈ લાગશે કો!રોના વચ્ચે આ ફિલ્મ ચીનમાં જબરજસ્ત કમાણી કરી રહી છે.

ફક્ત એક અઠવાડિયામાં આ ફિલ્મ 12 કરોડની કમાણી કરી છે જયારે ફક્ત ત્યારે થયું જયારે ચીનના કેટલાક જ સીનેમાંઘરોમાં રિલીઝ કરવામાં આવ્યું છે ચીનમાં અત્યારે શુશાંતનો જબરજસ્ત ક્રેઝ છે છીછોરે ફિલ્મને એટલો પ્રેમ મળી રહ્યો છેકે લોકો તેને જોવાની વેઇટિંગમાં છે ફિલ્મને જોવા વાળા ભારતીય નહીં પરંતુ ચીની છે.

ફિલ્મનો એવો કમાલ જોઈને ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારી ખુશ થઈ ગયા છે છીછોરે ફિલ્મે ભારતમાં 150 કરોડથી વધુ કમાણી કરી હતી ખાસ કરીને આ ફિલ્મે યંગસ્ટરને બહુ પ્રભાવિત કર્યા હતા ક્રેટરે પણ વર્ષની સૌથી સારી ફિલ્મ કહી હતી તેમ છતાં આ ફિલ્મ ભારતમાં કોઈ મોટો એવોર્ડ જીતી શકી ન હતી.

એજ કારણોસર શુશાંત બહુ ડિપ્રે!શનમાં ચાલ્યા ગયા હતા પરંતુ આજે એજ ફિલ્મ ઇન્ટરનેશનલ લેવલ પર ધમાલ મચાવી રહી છે ફિલ્મને બહુ જ પ્રેમ મળી રહ્યો છે કદાચ શુશાંત પોતાની આ સફળતા પોતાની આંખોથી જોઈ શકતા મિત્રો શુશાંતની આ ફિલ્મ વિશે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *