Cli

બ્રેકઅપ બાદ શુસ્મિતા શેન અને બોયફ્રેન્ડ રોહમન શોલ ફરીથી દેખાયા સાથે પરંતુ રોહમને મીડિયાથી મોઢું સંતાડ્યું…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર શુસ્મિતા શેને પોતાની ફિલ્મો અને અદાઓથી દરેકના દિલ જીત્યા છે પરંતુ થોડા સમય પહેલા જ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ બાદ ચર્ચામાં આવી હતી બ્રેકઅપ બાદ પણ બંનેએ એકબીજા સાથે રહેવાનો ફેંશલો લીધો હતી તેઓ ગયા ગુરુવારે જ બંને એક સાથે જોવા મળ્યા પરંતુ અહીં નવાઈની.

વાત એ હતી કે બંને એક કારમાં બેઠા હતા પરંતુ અહીં મીડિયાને જોઈનેશુસ્મીતાના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલે પોતાના ચહેરો છુપાવી દીધો હતો જણાવી દઈએ સુષ્મિતા શેન અને રોહમન શોલ બંને પોતાના બ્રેકઅપ બાદ પહેલી વાર સાથે જોવા મળ્યા હતા જયારે બંને એકજ કારમાં બેઠેલ જોવા મળ્યા હતા.

અહીં કારમાં શુસ્મિતા સેન બ્લેક કપડામાં જોવા મળી હતી જયારે પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ ડેનિમ જીન્સમાં જોવા મળ્યા હતા લોકોને જોયા છતાં સુષ્મિતા સેન કારમાં આરામથી બેઠેલી જોવા મળી હતી જયારે પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલ જેવાજ મીડિયાને જોઈ ગયા તેવાજ પોતાનો ચહેરો છુપાવી લીધો હતો.

પરંતુ અહીં મીડિયા જાણી ગયું હતું કે તેઓ રોહમન શોલ છે છતાં જ્યાં સુધી મીડિયાએ તસ્વીર લીધી ત્યાં સુધી રોહમને પોતાનું મોઢું મીડિયા સામે બતાવ્યું ન હતું પરંતુ અહીં રોહમન શોલે આવું શા માટે કર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ બંનેએ સાથે જોતા અને મીડિયાથી મોઢું સંતાડવું કદાચ ફરીથી ખીચડી પાકે તો નવાઈ ન કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *