તારક મહેતા શોને છોડ્યા બાદ શૈલેષ લોઢાએ નવો શો પકડી લીધો છે અને એમણે આ નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે ગયા ત્રણ ચાર દિવસ પહેલાજ એ ખબર સામે આવ હતી કે શૈલેષે 14 વર્ષ બાદ તારક મહેતા શોને છોડી દીધોછે આ ખબર સામે આવતાજ લોકોને વિશ્વાસજ ન થયો એમને લાગ્યું કે એક અફવા છે.
હવે ઇન્ડિયા ટૂડેની રિપોર્ટ મુજબ શૈલેષ શેમારૂ ટીવીમાં શરૂ થનાર એક શોને હોસ્ટ કરશે આ એક પોટરી શોછે અહીં આ શોમાં ઉભરતા કવિઓને પોતાની પ્રતિભા બતાવાનું પ્લેટફોર્મ મળશે કોઈને ગંધ ન આવ એ રીતે શૈલેષ વાહ ભાઈ વાહ શોનું શૂટિંગ કરી રહ્યા હતા આને આ શોનો પ્રોમો પણ બહુ જલ્દી લોન્ચ કરવામાં આવશે.
શૂટિંગ દરમિયાનની સેટ પરથી શૈલેષની કેટલીક તસ્વીર પણ લીક થઈ છે જેનાથી એ નક્કી થઈ ગયું છેકે શૈલેષ હવે નવા શોનો હિસ્સો બની ગયા અને અને તારક મહેતા શોમાં પાછા નહીં ફરે આમ તો શૈલેષ કવિ અને એક્ટર બંને છે અને એમણે આવા 2 શો બહુ ખુબ અને વાહ વાહ કયા બાત હૈ હોસ્ટ કર્યું છે.
શૈલેષને તારક મહેતા શોને છોડવાનું કારણ પણ એજ છે તેઓ એ શોના કારણે એટલા વ્યસ્ત હતા કે તેઓ કોઈ અન્ય કામ નતા કરી શકતા હવે શૈલેષ આ શોને પણ હોસ્ટ કરશે અને ક્યારેય સંમેલનમાં પણ જશે પરંતુ હવે શૈલેશ લોઢાને તારક મહેતા શોમાં પાછા ફરવું લગભગ નહીં બની શકે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.