બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડાન્સર એવંમ એક્ટર રાઘવ જુયાલ આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે તે પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળે છે રાઘવ પહેલીવાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળશે ફરહાદ શામજી દ્વારા.
નિર્દેશિત આ ફિલ્મમાં પૂજા હેગડે શહેનાજ ગીલ પલક તિવારી જસ્સી ગીલ સિદ્ધાર્થ નિગમ ભૂમિકા ચાવલા જગપતિ બાબુ જેવા કલાકારો જોવા મળશે થોડા સમય પહેલા જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું ત્યારે સલમાનખાને જણાવ્યું હતું કે શૂટિંગ સેટ પર બે લોકોની લવ ઇન કેમેસ્ટ્રી જોવા મળી રહી હતી.
પરંતુ એકબીજા કેમેસ્ટ્રી ને આગળ વધારી રહ્યા ન હતા બોલીવુડ ભાઈજાન સલમાન ખાનના નિવેદન બાદ મીડિયા માં શહેનાજ ગીલ અને રાઘવ વચ્ચે અફેર ચાલી રહ્યું છે એ વાતની ચર્ચા વેગ પકડ્યો હતો બંનેની તસવીરો સોશિયલ પર ખુબ વાઈરલ થઈ રહી હતી.
એ વચ્ચે તાજેતરમાં રાઘવ જુયાલે આ વાતનો ખુલાસો કરતા ટ્રોલરો ને આડેહાથ લીધા હતા રાઘવે મિડીયા સામે આવી જણાવ્યું હતું કે આ દુનિયામાં એડિટિંગ ખૂબ જ ચાલી રહ્યું છે એમ માની શકાય કે એડિટિંગથી જ દુનિયા ચાલી રહી છે એડિટિંગથી દરેક.
વસ્તુ શક્ય છે કોઈ ફિલ્મ સારી પણ બની શકે છે તો કોઈ ફિલ્મ ખરાબ પણ બની શકે છે મારા કોઈ સાથેના ફોટાઓ એડીટીંગથી પણ ક્રિએટ થઈ શકે છે હું માત્ર ફિલ્મોમાં ફોકસ કરું છું મારું કોઈ સાથે ફેર નથી હું ઉભો હોય તો કોઈ એડિટિંગથી મારી સાથે કોઈપણ.
અભિનેત્રીને ઉભી કરી શકે છે મારી તસ્વીરમાં કોઈ પણ છેડછાડ કરી શકે છે આ માટે એડીટીગં મહત્વ ની ભુમીકા ભજવે છે રાઘવે પોતાના નિવેદનમાં પોતાના વિશે ચાલતી તમામ વાતો ને માત્ર અફવા જણાવી હતી અને આ વાતમાં કોઈ સચ્ચાઈ નથી એમ પણ જણાવ્યું હતું.