શરીરમાં વધુ પડતું વજન હોય એ પણ ઘણીવાર પરેશાન કરતું હોય છે સાથે માનસિક તણાવ પણ આપતું હોય છે ઘણા ઓછા લોકો હોય છે જેઓ વજન ઓછું કરવાની કોશિશ કરતા હોય છે અમેરિકાની આ મહિલાએ વજન ઓછું કરવાની ઘણી કોશિશ કરી ઓછું થઈ પણ ગયું પરંતુ તેના બાદ જે હાલત થઈ તે ચોંકાવનાર હતી.
અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતી 28 વર્ષની એના બાળપણથી ખુબ મોટી હતી પરંતુ જયારે એના ના લગ્ન થયા ત્યારે તેણે પાતળી થવાનું મન બનાવ્યું ખુબ મહેનત બાદ તેનું વજન ઓછું તો થયું પરંતુ તેની ચામડી લટકી ગઈ તમને જાણીને નવાઈ લાગશે એનાએ 152 કિલો વજન ઓછું કર્યું હતું પરંતુ વજન ઓછું કર્યા બાદ.
ખુદના શરીરથી તેનેં નફરત થવા લાગી ત્યારે તેણે નક્કી કર્યું કે તેઓ વેટ લોસ સર્જરી કરાવશે અને તેણે સર્જરી કરાવી અને તેમાં તેને સફળતા મળી અત્યારે તે પોતાના શરીરને જોઈને પ્રાઉડ ફીલ કરી રહી છે તેનું પેટ હવે સપાટ થઈ ગયું છે અને પોતાના ફિગરને બીજા સામે હવે ફ્લોન્ટ કરતા પણ સંકોચ નથી અનુભતી અત્યારે તેઓ પોતાના શરીરથી ખુશ છે.