Cli

3 ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહ્યા બાદ હવે આ મહાશય લગ્ન કરવા જઈ રહ્યા છે જાણો મહાશયનું રસપ્રદ પ્રેમપ્રકરણ…

Ajab-Gajab

કદાચ તમને કહેવામાં આવે કે ત્રણ ગર્લફ્રેન્ડ સાથે એક યુવક એકજ ઘરમાં રહેછે તો તમારા માનવામાં નહીં આવે પરંતુ અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક સત્ય હકીકતછે અહીં એક યુવક ત્રણ ગર્લફ્રેન્ડ સાથે લિવઈનમાં રહ્યા બાદ હવે લગ્ન કરવાની તૈયારીમાં છે અરે અજીબ વાત એ છેકે ત્રણે સગી બહેનો છે અને ત્રણે સાથે જ જન્મી હતી.

આપણે જે વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિ કેન્યાના રહેવાશી છે જેનું નામ સ્ટિવો છે અને ત્રણ ગર્લફ્રેન્ડનું નામ એક કેટ બીજી ઇવ અને મૈરી ત્રણે બહેનો દેખાવમાં એકજ જેવીજ છે તેઓ કપડાં પણ એકજ જેવા પહેરે છે સ્ટિવોનું કહેવું છેકે ત્રણેને સાથે રહેવું કોઈ મોટી વાત નથી કારણ કે તેઓ હવે ત્રણે ગર્લફ્રેન્ડ સાથે રહે છે.

હકીકતમાં આ ચારેજણ ને સોસીયલ મીડિયામાં ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ લિવઈનમાં રહ્યા બાદ લગ્ન કરવાના છે તેની બહુ ખુશી છે મિરર યુકેના એક રિપોર્ટ મુજબ સૌથી પહેલા સ્ટિવો અને કેટની મુલાકાત થઈ હતી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા તો કેટે પોતાની બહેનોનો મળાવ્યા જેના બાદ ચારેયે નક્કી કર્યું કે બધા.

એક સાથે લગ્ન કરશે ઇન્ટરવ્યૂમાં સ્ટિવોએ જણાયું કે સોમવારે હું મેરી સાથે મંગળવારે કેટ સાથે અને બુધવારે ઇવ સાથે હોવ છું તેમ અલગ અલગ દિવસે સમય વિતાવું છું બધાની સાથે ઈમાનદાર અને વફાદાર રહીશ હું ત્રણેને દગો નથી આપવા માંગતો બસ સબંધ જોડવા માંગુ છું બહુ નસીબની વાત છેકે મને ત્રણે સાથે લગ્ન કરવાનો મોકો મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *