લોકપ્રિય ટીવી શો અત્યારે દિવસોમાં ઘણા બધા કલાકારોના શો છોડવા પર ખૂબ જ ચર્ચામાં રહ્યો છે છેલ્લા 14 વર્ષથી લોકોને પારિવારિક મનોરંજન કરાવતો શો અચાનક થોડા વિવાદોમાં આવ્યો હતો તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા અને શો પ્રોડ્યુસર આશિત મોદી વચ્ચે ખુબ વિવાદ થયો હતો ત્યાર બાદ શૈલેષ લોઢા.
આ શોને છોડીને બહાર નીકડી ગયા હતા જેનાથી શોમાં સાથે કામ કરતા કલાકારો પણ ખુબ દુઃખી થયા હતા શૈલેષ લોઢા જેઠાલાલ થી ખુબ નજીક હતા તેઓની મિત્રતા વર્ષો પહેલાં ની હતી તેઓ દરેક એપીસોડ માં સાથે મિત્રતા ની ભાવના કેળવતા જોવા મળતા હતા આ વચ્ચે શૈલેષ લોઢા ના ચાલ્યા ગયા બાદ શા માટે.
જેઠાલાલ ને પોતાની દુકાનમાં નોકર બનવું પડ્યું આવો જાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં દર્શકોને મનુ મનોરંજન પૂરું પાડવામાં સાથે દર્શકોને જોડી રાખવામાં સોના છેલ્લા પાર્ટ પર હોસ્ટ કરવામાં શૈલેષ લોઢા ની મહત્વ ની ભુમીકા હતી વર્ષોના અધ્યયન બાદ શૈલેષ લોઢા દર્શકોના ભાવ અને શોના બધા.
કેરેક્ટર ને ખુબ સારી રીતે સમજતા અને સમજાવી શકતા હતા પરંતુ હવે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફ આવેલા છે એમને આ વિશે પુરું નોલેજ નથી તેઓ સ્કિપ્ટ આધારિત જ બોલી શકે છે એક ડાયલોગ રટવામા તેમનો સમય વ્યતીત થાય છે એટલે શો મેકર દર્શકોને કોઈ પણ રીતે મનોરંજન પુરું પાડવા માગે છે.
આ માટે જેઠાલાલ એટલે દિલીપ જોશી જેઓ આ શોમાં ખુબ જુના અને પરીપુર્ણ ભુમીકા ભજવે છે એમના માથે બધી જવાબદારી સોપંવામા આવી છે એપીસોડ માં પર જેઠાલાલ ના પાત્ર ને હાઈલાઈટ બનાવી દર્શકોનું અન્ય કેરેક્ટર સામું ધ્યાન ઓછું જાય એ તૈયારી ના ભાગરુપે હાલના એપીસોડ માં જેઠાલાલ અને એમની દુકાન ગડા ઇલેક્ટ્રોનિક્સ માં.
નોકરી કરતા બાઘા સાથે નો અલગ પ્રકારનો વિવાદ દર્સાવ્યો છે બાઘા એ દુકાનનો શેઠ બની ગયો છે જ્યારે જેઠાલાલ અગાઉની જેમ ફરી નોકરી બની દર્સકો ને મનોરંજન પુરું પાડવા મેદાને ઉતરી આવ્યા છે હાલ શો મેકર વધારે ગડા ઇલેક્ટ્રોનિક્સ સેટને હાઈલાઈટ કરવા માંગે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.