જેકલીન ફર્નાડિસ અને નોરા ફતેહી બાદ હવે ઇડી હવે પાંચ વધુ બૉલીવુડ એક્ટરના નવા વર્ષના જશ્નને બગાડવાની છે 200 કરોડની ઠગાઈ કરનાર સુકેશ ચન્દ્રશેખરના જેકલીન સાથે સબંધનો ખુલાસો થયા બાદ ઇડી વધુ મજબૂત બનતા જઈ રહી છે જેક્લીનથી ઇડીના અધિકારી તે 10 કરોડની ગિફ્ટ પાછી લઈ રહ્યા છે જેના સુકેશે આપી હતી.
વચ્ચે જેકલીને ક્રિસમસના મોકા પર પોતાના પરિવાર જોડે ક્રિસ્મસની રજાઓ માણવા માટે જવાની પરમિશન માંગી હતી પરંતુ ઇડીએ વિદેશ જવાની ચોખ્ખી ના પડી દીધી હતી પરંતુ હવે ખબર આવી રહી કે જેકલીન અને નોરા સામે કાર્યવાહી કર્યા બાદ હવે એ એક્ટરને બોલાવવાની છે જેમના નામનો ખુલાસો સુકેશે કર્યો છે.
આજ તકના એક રિપોર્ટ મુજબ ઇડી બહુ જલ્દી એ બોલીવુડની પાંચ એક્ટરને આમંત્રણ મોકલવાની છે લિસ્ટમાં શ્રદ્ધા કપૂર અને શિલ્પા શેટ્ટી સિવાય ત્રણ વધુ લોકોનું નામ હોઈ શકે છે કારણ કે સુકેશ જણાવી ચુક્યો છે સફેદ પાવડર કેસમાં શ્રદ્ધાને મદદ કરી હતી અને ખરાબ વિડિઓ કેશમાં ગયેલ શિલ્પાના પતિને મદદ કરી હતી.
ઇડી હવે બોલીવુડની એ પાંચ એક્ટરને પુછતાજ માટે બોલાવવાની તૈયારી છે જેવી આ ખબર બોલીવુડમાં પહોંચી કે એક્ટરોને ડર સતાવવા લાગ્યો છે દરેક વિચારી રહ્યા છે કઈ એક્ટરને પુછતાજ માટે બોલાવવામાં આવશે હવે મિત્રો આ પાંચ એક્ટર વિશે તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.