Cli
મેં 50 હજાર ની ક્રીમ લઈને મોઢા પર લગાવી પછી, અભિનેત્રી તબુ એ કર્યો ખુલાસો જાણો પછી શું થયું...

મેં 50 હજાર ની ક્રીમ લઈને મોઢા પર લગાવી પછી, અભિનેત્રી તબુ એ કર્યો ખુલાસો જાણો પછી શું થયું…

Bollywood/Entertainment Breaking

90 ના દશકા ની બોલીવુડની અભિનેત્રી તબુ આટલી ઉંમરે પણ પોતાના ખૂબસૂરત ચહેરાથી ખૂબ જ લોકચાહના ધરાવે છે એમને બોલિવૂડમાં 52 જેટલી ફિલ્મો આપી છે જેમાં દમદાર અભિનય થકી ચાહકોના દિલમાં પોતાની આગવી જગ્યા બનાવી છે હમણાં આવેલી ફિલ્મ દશ્યમ માં એમને.

દર્સકોએ ખુબ પ્રેમ આપ્યો હતો તાજેતરમાં અભિનેત્રી તબુ એ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારી મેકઅપ આર્ટિસ્ટ મને પૂછતી કે મેમ તમે ચહેરા પર શું લગાડો છો ત્યારે અભિનેત્રી તબુ એ જણાવ્યું હતું કે હું કોઈવાર કોફી તો કોઈવાર જડીબુટ્ટી તો ક્યારેક હબ લગાડું છું તોએ મેકઅપ આર્ટિસ્ટે અભિનેત્રી તબુને એક ક્રીમ.

સજેસ્ટ કરી હતી જે ક્રીમ 50 હજારની હતી તબુએ આ ક્રીમને ખરીદી પરંતુ કોઈ જાતનો ચહેરા પર બદલાવ જોવા મળ્યો ન હતો તો અભિનેત્રી પોતાના ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું કે હવે હું આવી કોઈ પણ ક્રીમ ખરીદીશ નહીં ફરી આવા એક્સપરિમેન્ટ હું કરવા માગતી નથી અને વધારેમાં જણાવ્યું હતું કે હવે હું જડીબુટ્ટી સહિત.

દેશી ઉપચારજ ચહેરા માટે કરીશ અભિનેત્રી તબુ પોતાની આટલી ઉંમરે પણ પોતાના ગ્લેમર ચહેરા પર ની ચમક માટે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે એને પોતાની 50 હજારની ક્રિમ ઠગીની ભૂલને પણ અભિવ્યક્ત કરી હતી ચાહકો એના અભિનયને તો પસંદ કરેજ છે સાથે આ ખુલાસાના ના કારણે પણ લોકોએ અભિનેત્રી તબુના ભરપેટ વખાણ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *