અત્યારે દરેક જગ્યાએ લગ્નની સીઝન ચાલી રહી છે પરંતુ આપણે અહીં એવા લગ્નની વાત કરવા જઈ રહ્યા છીએ જે દુલહન સામેથી સાત સમુંદર પાર કરીને પોતાના પ્રેમને મેળવવા બિહારના ગોપાળગંજ પહોંચી છે લગ્નના મંડપમાં જોવા મળી રહેલ દુલહન વેલમુન ડુમરા ફિલીપિન્સમાં મોટી થઈ છે ડુમરાને નહીં હિન્દી કે હિન્દૂ.
ધર્મના રીતરિવાજની ખબર પરંતુ તે પોતાના પ્રેમને પામવા તેનો દેશ છોડીને ભારત આવી ગઈ છે ડુમરાએ હિન્દૂ ધર્મના રીતરિવાજ મુજબ ધીરજ પ્રસાદ સાથે લગ્નના સાત ફેરા ફરી છે ફિલિપિન્સ માં રહેતી યુવતીએ જણાવ્યું કે તેઓ તેઓ સેલ્સમેનનું કામ કરતી હતી જ્યાં ભારતીય મૂળના ધીરજ પ્રસાદથી આંખ મળતા પ્રેમ થઈ ગયો હતો.
અને હું ધીરજને દિલ આપી બેઠી અને લગ્ન કરી લીધા હવે બંને સાથે રહેશે વિદેશી મહિલા સાથે લગ્ન કરનાર ધીરજ પ્રસાદ ગોપાલગંજ જિલ્લાના ફુલવારિયા બ્લોકના મુરાર બત્રાહા ગામનો રહેવાસી છે બંને ફિલિપિન્સમાં સાથે નોકરી કરતા હતા ધીરજ હોટલ મેનેજર અને યુવતી માર્કેટિંગ લીડર છે એમના લગ્નની ખબર અત્યારે વાયરલ થઈ રહી છે.