આપણે જોયું કે સાઉથના સુપર સ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ પોતાના 18 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધા જયારે ઐશ્વર્યા ધનુષ સાથે સંબંધમાં હતી ત્યારે તેઓ સારા પ્રોજેક્ટમાં કામ કરતી હતી ધનુષની 3 ફિલ્મની મેકર ઐશ્વર્ય જ હતી ફિલ્મ પણ સારી હતી જયારે કોલાવરી ગીત તો.
જબરજસ્ત હિટ ગયું હતું જયારે ઐશ્વર્યા હજુ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી છે ધનુષ થી અલગ થયાબાદ ઐશ્વર્યાએ પોતાના કરિયર પર આગળ વધવાનું નક્કી કર્યું છે આમ તો ઐશ્વર્યા રજનીકાંતની પુત્રી છે એમને કોઈ કામની કમી નથી રંજકાન્ત ઈચ્છે તો કોઈ પણ કામ પુત્રી ઐશ્વર્યાને આપાવી શકે છે એટલા મોટા સુપરસ્ટાર છે તેઓ.
તેમ છતાં ઐશ્વર્યા કેટલાક એવા લોકોથી જોડાઈ રહી છે જેમનો ઇતિહાસ ટ્રબલ વાળો રહ્યો છે ઐશ્વર્યાએ એક હાલમાં મ્યુઝિક વિડિઓ પ્રોડ્યુસ કર્યો છે વિડિઓ જે પ્રોડ્યુસરે પ્રોડ્યુસ કર્યો છે તેનો ઇતિહાસ વિવાદિત રહ્યો છે કેટલોયે વાર જેલની હવા પણ ખાઈ ચુક્યા છે તેમની પર ચી!ટિંગ અને ફ્રો!ડનો આરોપ પણ લાગી ચુક્યો છે.
આ પ્રોડ્યુસર મુંબઈની છે જેઓ ઐશ્વર્યાની પાડોસી છે જણાવી દઈએ આ પ્રોડ્યુસર બીજું કોઈ નહીં પરંતુ પ્રેરણાં અરોડા છે તેઓ એક સમયે ખુબજ વિવાદિત રહી ચુકી છે જેલમાં પણ જઈ ચુકી છે હવે તેના કારણે ઐશ્વર્યાને પણ કરિયરમાં નુકશાન આવી શકે છે મિત્રો આ બાબતે તમારા વિચાર શુંછે અમને કોમેટમાં જણાવી શકો છો.