બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન છેલ્લા ઘણા સમયથી પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલા છે આ ફિલ્મ થીયેટરો માં 25 જાન્યુઆરી ના રોજ રીલીઝ થવા જઈ રહી છે શાહરુખ ખાન ખુબ લાંબા સમય બાદ બોલીવુડ માં ફિલ્મ પઠાન થી કમબેક કરી રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં.
તેમનું આ ફિલ્મનું રિલીઝ થયેલા સોંગ બેશરમ રંગે એક નવો જ રંગ પકડી લીધો છે અને તે રંગ છે ભગવા કલર નો એ ખુબ વિવાદો માં જોવા મળી રહ્યો છે એક તરફ આ સોંગને ફેન્સ દ્રારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ઘણા લોકો આ સોંગ નો વિરોધ દર્શાવી રહ્યા છે બેશરમ રંગ વિડીઓ સોગં માં.
દિપીકા પાદુકોણ શાહરુખ ખાન સાથે ભગવા રંગની બિકીની પહેરી ને હોટ અને બોલ્ડ સીન આપી રહી છે જે ભગવા રંગની બિકીની ને ઘણા લોકોએ ધાર્મીક બાબતો સાથે જોડીને ભગવા રંગને સનાતન હિન્દુ ધર્મ નું પ્રતિક જણાવી ને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે અને ધર્મ આસ્થા નું મજાક બનાવતી દિપીકા પાદુકોણ.
અને શાહરુખ ખાન ને સોસીયલ મિડિયા પર ટ્રોલ કરવાનુ શરુ કર્યું છે આ ટ્રોલીગ હવે રસ્તા પર ઉતરી આવ્યું છે અને લોકો શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પુતળા ઓ સળગાવીને રસ્તા પર ફિલ્મ ના શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પોસ્ટરો પર ચપ્પલ મારી ને સળગાવી ને વિરોધ કરતા જોવા મળ્યા છે.
મધ્યપ્રદેશ માંથી વિડીઓ સામે આવ્યો છે જેમાં ઘણા બધા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ નો વિરોધ દર્શાવીને આ ફિલ્મને બેન કરવા માટે માંગ કરી રહ્યા છે સાથે તેઓ જય શ્રી રામ અને ભારત માતાકી જય ના નારા લગાડતા પણ જોવા મળે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ.
થયો છે જે વિડિયો સામે આવ્યા બાદ ઘણા બધા રાજનેતાઓએ પણ ભગવા રંગની બિકીની પર વિરોધ દર્શાવીને પોતાના રાજ્યમાં આ ફિલ્મને રિલીઝ ન થવા દેવાની ચીમકી પણ આપી છે સોશિયલ મીડિયા પર ફિલ્મ પઠાણને લઈને એક બોયકોટ નો ટ્રેડ છવાઈ ગયો છે અને લોકો આ ફિલ્મનો બહિષ્કાર કરતા પણ જોવા મળે છે.