83 ફિલ્મ ફ્લોપ ગયા બાદ કબીર ખાનને સમજ નથી આવી રરહી કે ફ્લોપ જવાનું કારણ કોના પર ઢોળે ક્યારેક ફિલ્મ ફ્લોપ જવાનું કારણ કો!રોનની ત્રીજી લહેરને બતાવે છે ક્યારેક ફિલ્મના ઓછા પ્રમોશનને જવાબદાર બતાવે છે પરંતુ આ વખતે કબીર ખાને ફ્લોપ જવાનું સીધું કારણ મીડિયાને જવાબદાર ગણાવ્યું છે.
કબીર ખાને ફ્લોપ જવાનું કારણ હવે મીડિયાને બતાવ્યું છે બૉલીવુડ હંગામા ઇન્ટરવ્યૂ આપતા કહ્યું મીડિયાએ 83 ફિલ્મની કમાણી ઓછી કરીને બતાવી મીડિયા દર્શકોને નતું બતાવતું કે ફિલ્મ કેટલી જબરજસ્ત કમાણી કરી રહી છે કબીરે જણાવ્યું એજ કારણ રહ્યું દર્શકોને લાગ્યું ફિલ્મ સારી કમાણી નથી કરી રહી.
એટલે જરૂર ફિલ્મ નહીં સારી હોય એટલે દર્શક આને જોવા નથી આવી રહ્યા આમ તો ફિલ્મ પસંદ ન કરવા વાળાનું કહેવું એજ છે ફિલ્મને બનાવવામાં કબીર ખાને ચૂક કરી છે કેટલાય લોકોને આ ફિલ્મ ઓછી અને ડોકયુમેન્ટરી વધુ લાગી અને કેટલાક લોકોનું કહેવું હતું તેઓ ફિલ્મથી વધુ કનેક્ટ ન કરી શક્યા.
હવે કબીર ખાન જે પણ કહે પણ 217 કરોડથી બનેલ આ 83 ફિલ્મ મોટી મુશ્કેલથી માંડ 100 કરોડનો આંકડો પહોંચી શકી છે આટલી મોટી ફિલ્મ ફ્લોપ જવા પર કબીર ખાનના કરિયર પર ભલે અસર ન પડી હોય પરંતુ રણવીર સિંહના કરિયર પર વધુ અસર પડશે તે ચોખ્ખું દેખાઈ રહ્યું છે મિત્રો કબીરની આ વાત પર તમારે શું કહેવું છે.