બૉલીવુડ એક્ટર સોનમ કપૂર બહુ જલ્દી માં બનવા જઈ રહી છે તેઓ અત્યારે પ્રેગ્નેટ છે કેટલાય દિવસો પહેલા સોસીયલ મીડિયામાં તેની જાહેરાત કરી હતી કે તેઓ માં બનવાની છે જાહેરાત કર્યા બાદ સોનમ કપૂરની બેબી બમ્પ ફ્લોન્ટ કરેલ કેટલીયે તસ્વીર વાયરલ થઈ રહી છે એવામાં ફરીથી સોનમ કપૂરે ફોટોશૂટ શેર કર્યું છે.
નવા ફોટોશૂટમાં સોનમ કપૂર બેબી બમ્પ ફ્લોટ કરતા જોવા મળી રહી છે શેર કરેલ તસ્વીરમાં સફેદ કલરનો આઉટફિટ પહરેલ જોવા મળી રહ્યો છે સોનમ કપૂરે પોતાના મિત્ર ફેશન ડિઝાઈનર અબુ જાનીના જન્મદિવસ પર આ લુક અપનાવ્યું હતું સાથે ગળામાં ટ્રેડિશનલ હાર પણ જોવા મળ્યો હતો ખુલા વાળ સાથે.
પોતાના લુકને પૂરું કર્યું છે સોનમ કપૂર આ લુકમાં માતાના અવતારમાં ફોટોશૂટ કરાવ્યું છે શેર કરેલ તસ્વીર પર ફેન્સ સોનમ પર પ્રેમ વર્ષાવી રહ્યા છે આમ પણ સોનમ કપૂર પોતાના ફેશન સેન્સના લીધે જાણીતી છે સોનમ કપૂરે 2018માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા લગ્નના 4 વર્ષ બાદ તેઓ પહેલા બાળકના માતા પિતા બનવા જઈ રહ્યા છે.