બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન આજે ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે તેઓ આજે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખુબ મોટું નામ છે જેમના દેશ વિદેશમાં કરોડો ચાહકો છે પરંતુ સલમાન ને કોઈ ઓળખતું પણ નહોતુ એ સમયે એમની સાથે અભિનય કરી છે ફિલ્મ થી સલમાન ખાન સુપરસ્ટાર બની શક્યા.
એ ફિલ્મ હતી સાલ 1989 માં આવેલી ફિલ્મ મેને પ્યાર કીયા જે ફિલ્મ ના પ્રોડ્યુસર હતા સુરજ બતજાત્યા રાજશ્રી પ્રોડક્શન હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મ ની અભિનેત્રી હતી ભાગ્યશ્રી બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહી હતી ભાગ્યશ્રી અને સલમાન ની આ જોડી દર્શકોને ખુબ પસંદ આવી હતી.
ભાગ્યશ્રીની માસુમ અદાઓ અને સુંદરતાના લોકો દિવાના બની ગયા હતા આ ફિલ્મ ખૂબ લાંબો સમય સુધી ચાલી હતી જેના સોંગ આજે પણ લોકોની જુબાન પર જોવા મળે છે ભાગ્યશ્રી એ આ ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મેળવી પરંતુ બે-ચાર ફિલ્મોમાં અભિને કરીને તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી વિદાય લીધી હતી અને.
તે લગ્ન કરીને ફરી ફિલ્મો માં દેખાઈ નહોતી સલમાન ખાન આજે પણ પોતાની સત્તાવન વર્ષની ઉંમરે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અભિનય કરી રહ્યા છે તેઓ હવે ખુબ ઉમંર લાયક થતાં જાય છે પરંતુ આજેપણ ભાગ્યશ્રી ની સુંદરતા ઘટી નથી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર ભાગ્યશ્રી શાનદાર અંદાજમાં.
જોવા મળી હતી બ્લેક આઉટફીટ અને ઓપન હેરમાં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને જોતા જ લોકો હેરાન રહી ગયા હતા મદમસ્ત સ્માઈલ સાથે તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા એજ માસુમીત એજ અદાઓ એજ જ જવાની અને એ જ ગુલાબી એના ગાલ હતા જાણે સ્વર્ગ લોકની મેનકા જેવી તેવી મદમસ્ત ચાલ અને.
આકર્ષક યૌવનનો ઉભાર તેને મીઠી સ્માઈલ સાથે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી ભાગ્યશ્રી આજે પણ સલમાન ખાન ના ઘેર પાર્ટીમાં પોતાના પતિ સાથે જોવા મળે છે તેઓ બને ખુબ સારા મિત્રો છે સલમાન ની બર્થડે સેલિબ્રેશન પાર્ટીમાં પણ ભાગ્યશ્રી જોવા મળી હતી.